માત્ર એક નેતાના રિસાવાના કારણે "નાયબ મુખ્યમંત્રી" ની પોસ્ટ ઊભી કરી દેવામાં આવે છે અને આજે 30,000થી પણ વધુ કોરોના વોરિયર્સ (પોતાની સાથે સરકાર દ્વારા અન્યાય થવાથી)રિસાયા છે ત્યારે epidemic act લગાવી ધરપકડ કરવામાં આવે છે
#હિટલરશાહી@Nitinbhai_Patel#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
જેના થકી ગુજરાત રાજ્ય ને સન્માન મલીયુ છે તેવા આરોગ્ય કર્મચારી ને ન્યાય આપો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે બધાં ડિપાર્ટમેન્ટ ના પ્રશ્નો નુ સોલ્યુશન લાવો છો તો આ તો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે આમારી માંગને વાચા આપો સાહેબ
@Nitinbhai_Patel@CMOGuj