હું તારાપુર તાલુકામાં કૃષિ યોજનાઓની કામગીરી કરું છું. અનેક મોબાઇલ એપ્લિકેશન અને ઓનલાઈન પ્રક્રિયા સાથે field duty પણ નિભાવવી પડે છે.
#GramsevakNyayLadat@divyabhaskar@VTVGujarati
આણંદ જિલ્લા ના તારાપુર તાલુકાના ખડા સેજામાં વિવિધ મોબાઇલ એપ્લ��કેશન દ્વારા સરકારી કામગીરીની માહિતી અપડેટ કરવી પડે છે. આ માટે યોગ્ય digital infrastructure જરૂરી છે.
#GramsevakNyayLadat @VTVGujarati @divyabhaskar
ખેડૂતોની અરજી, દસ્તાવેજ ચકાસણી, ઓનલાઈન પ્રક્રિયા અને field visit—બધી કામગીરી સાથે સંભાળવી પડે છે. જરૂરી સાધન-સુવિધા મળવી જોઈએ.
#GramsevakNyayLadat@Zee24Kalak@SandeshNews
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (જૂનાગઢ) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (ભાવનગર) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak
ग्रामसेवक वर्षों से अपनी न्यायसंगत मांगों के समाधान की प्रतीक्षा कर रहे हैं। यह संघर्ष शांतिपूर्ण है और केवल न्यायपूर्ण समाधान की अपेक्षा है। @CMOGuj#GramsevakNyayLadat
ग्रामसेवकों के कार्यभार और जिम्मेदारियों को देखते हुए पदोन्नति, यात्रा सुविधा और बेहतर कार्य व्यवस्था आवश्यक है। @CMOGuj@gujagridept कृपया सकारात्मक पहल करें।
#GramsevakNyayLadat
कंप्यूटर सुविधा नहीं, पर्याप्त इंटरनेट सुविधा नहीं, उचित कार्यालय व्य��स्था नहीं—लेकिन डिजिटल काम लगातार बढ़ रहा है। @CMOGuj @gujagridept हमारी समस्याओं का समाधान करें।
#GramsevakNyayLadat
ग्रामसेवक किसानों तक सरकारी योजनाओं को पहुंचाने में महत्वपूर्ण भूमिका निभाते हैं। @AgriGoI@gujagridept से अपेक्षा है कि ग्रामसेवकों की समस्याओं का उचित समाधान किया जाएगा।
#GramsevakNyayLadat
8–10 गांवों की जिम्मेदारी, फील्ड विजिट और अनेक सरकारी योजनाओं का काम। ग्रामसेवकों के कार्यभार को देखते हुए उचित सुविधा और व्यवस्था जरूरी है। @CMOGuj#GramsevakNyayLadat