Under Project Kalpana, exposure visits are being planned for our Government primary school children to various industries in Surat district. This will help in enhancing ideas, creativity and career building of students.
કનેક્ટ ગુજરાત પહેલ થકી સોશિયલ મીડિયા બનશે જિલ્લા તંત્ર અને સ્થાનિક લોકોને જોડતી કડી, જે સરકારી યોજનાઓ અને લોકઉપયોગી કાર્યક્રમોની માહિતી પહોંચાડશે અંતિમ વ્યક્તિ સુધી.
#connectgujarat#GoodGovernanceDay@CMOGuj@revenuegujarat

With team spirit and collective efforts, we can ensure the last mile delivery of government services, empowering every citizen and building a Viksit Gujarat for a Viksit Bharat.
-CM Shri Bhupendra Patel ji.
#connectgujarat@CMOGuj@revenuegujarat
Social media is reducing social barriers.
It connects people on the strength of human values not identities.
-Hon. Prime Minister
Shri Narendra Modi Ji,
#connectgujarat@CMOGuj@revenuegujarat
આજરોજ રોડ સેફ્ટી સમિતિ તેમજ હિટ એન્ડ રન માર્ગ અકસ્માતોમા ચુકવવામાં આવેલ સહાય અંગે બેઠક યોજવામાં આવી. તેમજ બ્લેક સ્પોટ પર અકસ્માત નિવારવા, સાઈન બોર્ડ, ટ્રાફિક સમસ્યા નિવારવા માટે યોગ્ય પગલાં અને જિલ્લામાં ટ્રાફિક Awareness તાલીમો યોજાય, હિટ એન્ડ રનના બનાવોમા માર્ગ અકસ્માતોની સહાય ઝડપી ચુકવવા જેવા મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો આપ્યા.
@CMOGuj@revenuegujarat
આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp તેમજ માનનીય મુખ્ય સચિવશ્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના સુશાસન દિવસની ઉજવણી ગાંધીનગર ખાતેથી કરવામાં આવી. જેમાં રાજ્ય સરકાર દ્વારા મારી યોજના પોર્ટલનું લોન્ચીંગ કરવામાં આવ્યું. જેમાં સરકારની પ્રજાલક્ષી ૬૮૦ યોજનાઓ સમાવી લેવામાં આવેલ છે. આ પોર્ટલ થકી અરજદાર દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકશે. આ કાર્યક્રમમાં સુરત જિલ્લાના અધિકારીશ્રીઓ વિડિયો કોન્ફરન્સ મારફત જોડાયા.
@CMOGuj@revenuegujarat
#MariYojnaPortal
#GoodGovernanceDay
આજરોજ સુશાસન સપ્તાહ નિમિત્તે વર્કશોપ યોજાયો જેમાં સુશાસન થકી વિકસીત ગુજરાત @ 2047 ના વિઝનને અનુલક્ષીને નાગરિકલક્ષી વિવિધ યોજનાઓ છેવાડાના માનવી માટે સરળતાથી ઉપલબ્ધ થાય એ પ્રકારે હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. #SushasanDiwas@CMOGuj@revenuegujarat