સાથીયો ઊઠો, જાગો, ઓર ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, પોતાના હક માટે, આવનારી પેઢી માટે, લડો, જૂની પેન્શન યોજના સંપૂર્ણ પાછી આપો, ધારાસભ્યો અને સાંસદો ને પેન્શન યોજના સંપૂર્ણ મળે છે તો કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજના સં��ૂર્ણ મળવી જોઈએ, દરેક કર્મચારી ને સમાન હક ��પો સાહેબ.. પેન્શન
#WeWantOPS#Gujarat#India#Governmentemployees
Today On Occasion Of PM Modi's birthday.... Gujarat's All Government Employees Are On Mass CL.....
What happened....❓🔥🔥🔥
We want Old pension....
All MPS and MLA get the Old pension...
🔥🔥📛Goverment employees why not🔥🔥♨️
હું 2005 ની ભરતી પહેલાંની છું પણ મને એકલીને પેન્શન નથી જોઈતું. મને મારા તમામ મિત્રો સાથે જેમણે જેમણે આ લડતમાં સપોર્ટ કર્યો છે તે બધાને પેન્શન એક સાથે મળે તે જ મારી માંગ છે
#पुरानी_पेशन_बहाल_करो