આજ રોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચાકધરા ગામની મુલાકાત દરમ્યાન તલાટી કમ મંત્રીશ્રીના સામાન્ય દફતરની તપાસણી કરી સંબંધિતોને જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
આત્મનિર્ભર ભારત હવે ચિપ ઉત્પાદન ક્ષેત્રે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સાણંદ ખાતે દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ માઇક્રોન ટેક્નોલોજીનું લોકાર્પણ કરશે...
#SemiconRevolution
યુવાઓનું સશક્તિકરણ એટલે સુશાસન...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ઈનોવેશન પોલિસી થકી ગુજરાત આજે ઉદ્યોગ સાહસિકતાના કેન્દ્ર તરીકે ઊભર્યું છે.
#GoodGovernanceGuj#GoodGovernanceTAP
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના જેસિંગપુર ગામ ખાતે ગ્રામ પંચાયત, આંગણવાડી કેન્દ્ર તથા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને તલાટી કમ મંત્રીશ્રી ના સામાન્ય દફ્તરની તપાસણી કરી.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
જનસામાન્ય માટે ₹10 લાખ સુધીની નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી ગુજરાત સરકારે સુશાસનની નવી પરિભાષા પ્રસ્થાપિત કરી છે...
#GoodGovernanceGuj#GoodGovernanceTAP
શહેરી વિકાસ થકી નાગરિકોને મળી સુવિધા, સુખાકારી અને સુરક્ષિત જીવન...
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ₹2,800 કરોડના શહેરી વિકાસ યોજનાઓનો ચેક અર્પણ કાર્યક્રમ...
#UrbanDevelopmentInGujarat