Looking forward to seeing you at the International Day of Yoga celebrations at the UNHQ. Your participation makes the programme even more special.
Yoga brings the world together towards furthering good health and wellness. May it keep getting more popular globally.
चक्रवात से पहले और दौरान की तरह ही, चक्रवात के बाद भी प्रशासन द्वारा घोषित सावधानी के निर्देशों का पालन करना महत्वपूर्ण है। आपदा के समय सतर्क रहें, सुरक्षित रहें।
#CycloneBiparjoy
બારડોલી વિધાનસભા મતવિસ્તાર ના હ્રદયસમ્રાટ એવા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ.Happy Birthday #ishwarparmar@IshwarParmarMLA
ગુજરાતના ગ્રામજનો સુધી માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કલ્યાણકારી નીતિઓ પહ��ંચી છે જેનો લાભ સૌને મળે છે અને તેમાં ઉમેરો થાય તે માટે લોકો હવે ભાજપને મત આપવા અત્યંત ઉત્સૂક છે.
169-બારડોલી વિધાનસભા મતવિસ્તાર માં ભારતીય જનતા પાર્ટી ધ્વારા ધારાસભ્ય પદ ના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી જે બદલ બારડોલી વિધાનસભા મતવિસ્તાર ના સ્નેહીજનો ધ્વારા આપવામાં આવેલ અપાર પ્રેમ અને સ્નેહ..
169-બારડોલી વિધાનસભા મતવિસ્તાર માં ભારતીય જનતા પાર્ટી ધ્વારા ધારાસભ્ય પદ ના ��મેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી જે બદલ બારડોલી વિધાનસભા મતવિસ્તાર ના સ્નેહીજનો ધ્વારા આપવામાં આવેલ અપાર પ્રેમ અને સ્નેહ..
આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાનશ્રી @narendramodi સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે મારા નિવાસસ્થાને દરેક ભારતીય ના ગૌરવ સમો તિરંગો લહેરાવ્યો.