@deepakrajani123 સર, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ની કચેરીઓ માંથી કોઇ પોસ્ટ નથી આવેલી તો જે 1000 નવી પોસ્ટ આવનાર છે તેમાં રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ની કચેરીઓ માંથી પોસ્ટ હશે કે?
તલાટી...
કોઈ એ વિચાર્યું હતું કે આવા સાવ નવા જ રૂપ-રંગ માં આવશે???
ફક્ત એક ઇન્ટરવ્યુ ની કમી છે બાકી ક્લાસ 1-2 ની પરીક્ષા વાળી ફીલિંગ્સ આવી જાત...
જે અધિકારી એ આવા સૂચન કર્યા હોય અને જે મંત્રીએ માન્ય રાખ્યા હોય તે લોકોએ પણ એક વાર આ પરીક્ષા આપવી જોઈએ એટલે પાણી મપાઈ જાય...
રેવન્યુ તલાટીનો નવો અભ્યાસક્રમ ખૂબ જ અણધાર્યો અને નવો છે.
છેવાડાના અને સીમિત સંસાધનો વાળા વિદ્યાર્થીઓ માટે આ બદલાવ અન્યાય સમાન છે.
વિદ્યાર્થીઓને બદલાવ નહિ, ન્યાય જોઈએ છે!
#Revised_Revenue_Talati_Syllabus