#jillafer badli camp
@kuberdindor@CMOGuj@Bhupendrapbjp@CRPaatil@Mulubhai_Bera
10 વર્ષ થી વતનમાં જવા માટે રાહ જોતા શિક્ષકો માટે ઓનલાઇન જિલ્લાફેર બદલી કેમ્પ નવી ભરતી પહેલા જાહેર કરવા અને વર્ષ ૨૦૧૪,૨૦૧૫,૨૦૧૭,૨૦૧૯ની ભરતીના શિક્ષકોને ઓનલાઇન અરજી કરવા દેવા આપ સાહેબને નમ્ર વિનંતી