@Hasmukhpatelips ખરેખર ટકવા પાત્ર વાંધા રજુ થાય છે એનું શું? ભૂતકાળમાં એક પેપરમાં ૨૦+ સુધારા થયા છે તો શું હવે candidate 2000 rs આપીને સુધારવા માટે આવશે ?
આવા બદલાવની કોઈ જરૂર નથી. તો પણ જો બદલાવ કરવો જ હોય તો fee નહીં refundable deposit હોવી જોઈએ. જેથી યોગ્ય વિદ્યાર્થી ને ન્યાય મળે.
@Hasmukhpatelips જો વાંધા અરજી કરવા ફી ભરવી પડતી હોય તો જેને પેપર સેટ કર્યું એને પણ દંડની જોગવાઇ હોવી જોઈએ.
ભૂતકાળમાં એક પેપરમાં ૨૦+ સુધારા થયા છે તો શું હવે candidate 2000 rs આપીને સુધારવા માટે આવશે ?
પેપર જ ભૂલ વગરનું આવે એ પણ @GPSC_OFFICIAL અને આપ સાહેબશ્રી @Hasmukhpatelips ની ફરજ છે.
@ArvindVora20@mvm847425@GPSC_OFFICIAL આપશ્રી GPSC ના વહીવટ માં અનુભવી છો. કોઈ પણ તોડ કાઢી ને 1&2 નું ઇન્ટરવ્યુ ગોઠવો તો સારું રહેશે.🙏
બાકી 2023 માં પણ 2021 ની જેમ બધી ભરતી માં Common candidate જ પાસ થશે. અને જગ્યાઓ બગડશે. ત્યારબાદ એ જગ્યાઓ ભરવાનું ભારણ GPSC પર જ આવશે.
@vivekagnihotri@RahulGandhi If Government had acknowledged in 1981 that kashmiri pandits and Buddhists were very unfairly treated. Then why they did nothing in that 10 years? If positive action was taken then probably Kashmir genocide would not happen.
@dineshdasa1 Sir, Question is demanding impact of 3 submarine in strength of indian Navy. But the model answer you uploaded is contain only facts and data about 3 submarine. And their connection with strength of indian Navy was ignored.
Is GPSC want only facts in answer?