ગુજરાતની એક જાણીતી મીડિયા ચેનલના હેડ દ્વારા એના કર્મચારીઓને કહેવામાં આવ્યું કે, "રૂપાલાનું આત્મવિલોપન કે પછી પટેલ VS ક્ષત્રિય કે આ મુદ્દા પર કોઈ ઉશ્કેરીજનક ટિપ્પણી, ભડકાઉ લેખ કે સ્ટોરી કરવી નહીં આપણે એ બધુ નથી કરવાન��ં.." એક મીડિયા ચેનલ તરીકેની જવાબદારી ઘણા સમયે દેખાણી..
બાકી અમુક તો મુદ્દા પાછળ જ લાગી ગયા છે.. 'ગુજરાતમાં ભૂકંપ' 'ગુજરાત ધ્રૂજશે' ન જાણે કેવા કેવા શબ્દો વપરાઇ રહ્યા છે.. હદ છે..
ઘણા મુદ્દાઓ મીડિયા ટ્રાયલ બની જતાં હોય છે..
આવી ઉશ્કેરીજનક સ્ટોરીઓથી મુદ્દાઓને વેગ મળતો હોય છે.. જે ચેનલને તો ફાયદો કરાવે પણ ગુજરાત માટે સારું નથી..
#Gujarat