આણંદ ખાતે આયોજિત અભાવિપ ગુજરાત ની બે દિવસીય પ્રદેશ કારોબારી બેઠકનું શુભારંભ અભાવિપ પશ્ચિમ ક્ષેત્રના ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી દેવદત્તજી જોશી, પ્રદેશ અધ્યક્ષ ડૉ. લક્ષ્��ભાઈ ભૂતડિયા, પ્રદેશ મંત્રી શ્રી સમર્થભાઈ ભટ્ટ અને પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા દ્વારા દિપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું.
#ABVPGujarat
પોરબંદર ખાતે આયોજિત અભાવિપ ગુજરાત નો ચાર દિવસીય અભ્યાસ વર્ગ - 1 નું શુભારંભ ખેલો ભારતના અખિલ ભારતીય પ્રમુખ શ્રી પ્રદીપભાઈ શેખાવત, અભાવિપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડૉ. લક્ષ્મણભાઈ ભૂતડિયા, ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થભાઈ ભટ્ટ અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું.
#ABVPGujarat
પોરબંદર ખાતે આયોજિત ગુજરાત પ્રદેશ અભ્યાસ વર્ગ 1 ના દ્વિતીય દિવસે સત્ર ૧ માં સૈદ્ધાંતિક ભૂમિકા વિષય પર રાષ્ટ્રીય સહ સંગઠનમંત્રી શ્રી પ્રફુલ્લ આકાંતજી એ ચર્ચા કરી .
#ABVPGujarat
શાંતિપૂર્વક રીતે પોતાના હક અને અધિકાર માટે આંદોલન થકી અવાજ ઉઠાવનાર TET-TAT ના ઉમેદવારો સાથે ગઈકાલે ગાંધીનગ�� ખાતે થયેલ વ્યવહાર અત્યંત નિંદનીય: અભાવિપ
ગઈકાલે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં TET -TAT ના ઉમેદવારો દ્વારા કાયમી ભરતીની માંગ સાથે શાંતિપૂર્વક આંદોલન કરી પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. રાજ્યની ઘણી સરકારી શાળામાં ખાલી પડેલી જગ્યાઓ પર કાયમી ભરતી થાય એ પ્રાથમિક શિક્ષણ ની ગુણવત્તા સુધારવા ખુબ જ આવશ્યક છે.
પોતાના પ્રશ્નના નિરાકરણ હેતુ લોકશાહીની ઢબે શાંતિપૂર્વક રીતે આંદોલન કરી રહેલ TET-TATના ઉમેદવારો સાથે ગઈકાલે રાજ્યના પાટનગરમાં થયેલ અમાનવીય વ્યવહાર ખુબ જ નિંદનીય છે. જીવંત લોકશાહીમાં આંદોલન કરવાનો અધિકાર સૌ કોઈને હોઈ છે, ત્યારે ગઈકાલે થયેલ ઘટના ખુબ જ ચિંતાજનક છે, અભાવિપ ગુજરાત સરકારને પણ આગામી સમયમાં આ પ્રકારની ઘટના ના ઘટે તે હેતુ પગલાં લેવા આગ્રહ કરે છે.
#ABVPForStudents
#ABVPGujarat
#TET #TAT
जिस तरह निर्ममता और क्रुरता से हत्या की गई वो बेहद शर्मनाक और दिल दहलाने वाला है। किसी भी प्रकार के डर और शर���म के बिना एक नाबालि�� की हत्या मोहम्मद साहिल ने कर दी। ऐसे शांतिदूतो के होंसले दिनोदिन बढ़ते जा रहें हैं, जिस पर कोई ठोस कदम उठाने की जरूरत है।
#JusticeForShakshi
ये मेरी मांग है और जनभावना भी है कि साक्षी का हत्या का केस फास्ट ट्रैक कोर्ट में चलाया जाए और हत्यारे मोहम्मद साहिल को जल्द से जल्द फांसी की सजा मिले। ऐसे मामलों में कोताही कतई बर्दाश्त नहीं की जा सकती।
#JusticeForSakshi
ગુજરાતમાં થોડા સમય પહેલા ઘટેલ ગ્રીષ્મા હત્યાના કેસમાં જે પ્રકારે ગુજરાત પોલીસ અને સરકાર દ્વારા ૬૦ દિવસ જેટલા ટૂંકા સમયમાં ફાંસીની સજા આપવામાં આવી તે પ્રકારે આ ઘટનામાં પણ આ કેસ ને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી અને સાહિલ ને ફાંસી સજા તુરંત મળે તેવી માંગ છે.
#JusticeForSakshi