આજ રોજ યુગદ્રષ્ટા ગુજરાતની પ્રદેશ સમિતિની બેઠક કર્ણાવતી ખાતે યોજાઈ જેમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા...
#YugdrashtaGujarat#Yugdrashta
#ABVPGujarat દ્વારા સોશિયલ મીડિયામાં આગામી યોજનાને લઈ બેઠકનું આયોજન કર્ણાવતી ખાતે કરવામાં આવ્યું
જેમાં અભાવિપ રાષ્ટ્રીય સોશિયલ મીડિયા સંયોજક કુ. પ્રેરણાબેન ભારદ્વાજ, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા, પ્રદેશ મંત્રી શ્રી સમર્થભાઇ ભટ્ટ, રાષ્ટ્રીય સોશિયલ મીડિયા સહ સંયોજક શ્રી વ્રજભાઈ શાહ, ક્ષેત્રીય સોશિયલ મીડિયા સંયોજક શ્રી શુભમભાઈ સાવનકર તથા પ્રદેશ સોશિયલ મીડિયા સંયોજક શ્રી નિરવભાઈ સુતરીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં.
#SocialMediaMeeting
किसी पार्टी का अध्यक्ष चुनना हमारा काम नहीं है, और कोई हम से पूछे ऐसी अपेक्षा भी नहीं है।
- श्री दत्तात्रेय होसबाले, सरकार्यवाह , राष्ट्रीय स्वयंसेवक संघ
#RSS l #संघ l #DattatreyaHosabale Ji
GNLU જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના એક વિદ્યાર્થીની આત્મહત્યાની ઘટના અત્યંત દુઃખદ: અભાવિપ
પાછલા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પડતી તકલીફો દૂર કરવામાં GNLU પ્રસાશન નિષ્ફળ, વિદ્યાર્થીહિત ધ્યાને લઇ પગલાં અતિઆવશ્યક.
ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) ગત 17 માર્ચના રોજ યુનિવર્સિટી ખાતે અભ્યાસરત વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ દુઃખદ ઘટના પાછળ યુનિવર્સિટી પ્રસાશનની નિષ્ફળતા તથા એક શૈક્ષણિક સંકુલમાં ઉપલબ્ધ હોવી જોઈએ તેવી પ્રાથમિક સુવિધાઓનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો. GNLU ખાતે બનેલા પાછલા થોડા બનાવો તંત્રની બેદરકારી દર્શાવી રહ્યા છે. થોડા સમય પેહલા એક વિદ્યાર્થીની દ્વારા યુનિવર્સિટીના પ્રાધ્યાપક સામે છેડતી તથા શોષણના આરોપો હોઈ કે પછી જીવાત અને જીવ-જંતુ દૂર કરવામાં પ્રસાશન ની નકામી હોઈ, આ બધા બનાવો યુનિવર્સિટી પ્રસાશનની વિદ્યાર્થીઓના પ્રશ્નને ગંભીરતાથી ન લેતું હોઈ તેવું સ્પષ્ટ કરે છે.
રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ખાતે તંત્રની આ પ્રકારની લાપરવાહી અત્યંત ચિંતાજનક છે. અભાવિપ ગુજરાત, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તથા કેન્દ્રીય શિક્ષણ અને કાયદા વિભાગને પણ GNLU પ્રસાશનની ખામીઓની નોંધ લઇ, એક સમિતિની રચના કરી તેને સુધારવા હેતુ માંગ કરે છે. અભાવિપ ગુજરાત પરિવાર જીવ ગુમાવનાર વિદ્યાર્થીને શ્રદ્ધાંજલી પાઠવે છે તથા દુઃખની આ ઘડી સહન કરવાની શક્તિ ભગવાન શોકાકુળ પરિવારને અર્પે તેવી પ્રાર્થના કરે છે.
🏆 TEAM BHARAT REIGNS SUPREME! ICC CHAMPIONS TROPHY CHAMPIONS ONCE AGAIN! 🇮🇳🔥 🏆
History has been made! Team Bharat has conquered the ICC Champions Trophy, defeating New Zealand in a thrilling final! With an electrifying performance, sheer determination, and unbreakable team spirit, the Men in Blue have once again proven why they are the kings of world cricket!
From breathtaking knocks to fiery bowling spells, Bharat dominated the game and lifted the coveted trophy in style! Champions once again – a nation celebrates! 🇮🇳💙🏏
BLEED BLUE! CHAMPIONS FOREVER! 🎉🔥💪
#ICCChampionsTrophy
#INDvsNZ