જળ માટે યુદ્ધે ચડેલ વિરાંગના : મિત્તલબેન પટેલ (મિત્તલદિદિ)
એમણે લખેલા પુસ્તક "જળ ખૂટ્યાં" ના બહ્માર્પણ માં ઉપસ્થિત રહેવાનું થયું.
લાખણી અને દિયોદરમાં જળસંચયના કામ માટે મિતલબેન મેદાને ઉતર્યા છે તો અમને વિશ્વાસ છે તેઓ પરિણામ લાવીને જ જંપશે.
प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी का 💧कैच द रेन💧 अभियान और दियोदर के विधायक श्री केशाजी चौहान
के जल संरक्षण अभियान को गति प्रदान करने हेतु गांव- मोजरू ता-देयोदर गांव के सरपंच श्री भलसिंहजी दरबार से मुलाकात की और मोजरू गांव के पुराने बोरहोलों को रिचार्ज करने की व्यवस्था की।
🌧️Catch the Rain🌧️
The "Catch the Rain" campaign of the country's successful PM. Modi sir and the "Water Conservation through Public Participation" campaign of the Union Water Power Minister mr CR Patil has been truly implemented by MLA Shri Keshaji Chauhan in his area.
🌧Catch the Rain🌧
Farmers are showing their enthusiasm along with popular MLA Shri Keshaji Chauhan Saheb in the ongoing water conservation yatra in Deodar Assembly.
Village to village, water conservation teams are ready and people are taking up water conservation on their own.
🌧️કેચ ધ રેઈન🌧️
*જન ભાગીદારીથી જળસંચય અભિયાન*
અંતર્ગત દિયોદર વિધાનસભામાં ચાલી રહેલી જળસંચય યાત્રામાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ સાથે ખેડૂતો દાખવી રહ્યા છે અનેરો ઉત્સાહ
ગામેગામ થઈ રહી છે,જળસંચયની ટીમો તૈયાર અને લોકો જાતે જળસંચાય કરવા લઈ રહ્યા છે સંકલ્પ
🌞🌞*मातृभूमि फाउंडेशन*🌞����
सरकार की कई योजनाएं हैं जो दिव्यांगों, निराश्रितों, बुजुर्गों के लिए बहुत उपयोगी हैं।
*"मातृभूमि फाउंडेशन"* का प्रयास सदैव ��से लोगों की भलाई के लिए रहेगा।
આજરોજ લાખણી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બનાસકાંઠા જિલ્લા સમાજસુરક���ષા વિભાગ દ્વારા ADIP યોજના હેઠળ દિવ્યાંગ જનોને સરકાર શ્રી ની સાધન સહાય યોજનાઓનો લાભ મળી રહે તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજ સુરક્ષા વિભાગ ના અધિકારીઓ સાથે ઉપસ્થિત રહેવાનું થયું.
ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે રાજરાજેશ્વરી માં જગદંબા અંબાજી મંદિર લવાણા માં મહંત શ્રી કૌશલ કિશોરદાસજી મહારાજના આશીર્વાદથી માતૃભૂમિ ગ્રુપ લવાણા અને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ બનાસકાંઠા દ્વારા ઔષધીય અને ફળાઉ વૃક્ષોનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું.
*ભારતીય જનતા પાર્ટી-ગુજરાત*
પ્રદેશ કારોબારી બેઠક BAPS સ્વામિનારાયણ મંદિર સાળંગપુર માં તારીખ 4 અને 5 જુલાઈના રોજ મળી, તેમાં મંડળ પ્રમુખ તરીકે હાજરી આપવાનો અવસર મળ્યો.
દિયોદર વિધાનસભા માં દેશ ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં *નારી શક્તિ વંદના* કાર્યક્રમ ઠાકોર છાત્રાલય દિયોદર ખાતે આદરણીય ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો. જેમાં બહેનોને અલગ અલગ યોજનાના ચેક અર્પણ કરવામાં આવ્યા.