મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો માટે આપેલ સમયમાં પરિણામ ન આપી શક્યા તો કર્મચારીઓ પર એક્શન લેવા માટે પત્ર લખીને કર્મચારીઓને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે આપ સાહેબને જણાવવાનું કે પ્રશ્નો સોલ્વ કરવાનું વિભાગને સૂચના આપવામાં આવે. @CMOGuj@sanghaviharsh@MLASanjaysinh
તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh@CMOGuj@revenuegujarat#RevenueEmployees#Gujarat
આજ રોજ મોજે. વાઘાસણ ગામની પ્રાથમિક શાળાના બાળકો મામલતદાર કચેરીની મુલાકાતે આવ્યા. જેઓને મામલતદાર કચેરીની મહત્વની જવાબદારીઓ તથા તમામ શાખાઓમાં થતી કામગીરી સમજૂતી આપવામાં આવી.
વર્ષોના સંઘર્ષ પછી છેવટે ૧૬૯૫ મહેસૂલી તલાટી, કારકૂનોને 'નાયબ મામલતદાર'ના પ્રમોશન મળી ગયા છે. આશા રાખીએ એ આ ફિડર કેડરમાંથી કોઇ નાયબ કલેકટર સુધી પણ પહોંચે !
સૌને શુભેચ્છાઓ
Respected sir,
We are delighted to welcome you as Collector Banaskantha.We are eager to serve in your leadership sincerely.
Team Revenue Talati, Banaskantha