આજરોજ સાબરકાંઠા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ ની બેઠક કલેકટર કચેરીના સભાખંડ માં મળી જેમાં કર્મચારીના પડતર પ્રશ્નો તથા આગામી તા.03/09/2022 થી જૂની પેન્શન યોજના માટે જે લડત આપવાની છે તેના માટે રણનીતી બનાવવામાં આવી.
વર્તમાન સત્તાપક્ષ જે રીતે શોષણ અને ભેદભાવની નીતિ/દાનત રાખી કર્મચારીઓનું #શોષણ કરે છે તે બંધ કરવામાં આવે.
કર્મચારી મંડળની માંગ ને #સમર્થન છે. લડાઈ જે પણ મોરચે લડવાની થશે એમાં અમારો સાથ સહકાર રહશે.
👉જૂની પેંશન યોજના ને બહાલી આપવી
👉ફિક્સ પગારની પ્રથા દૂર કરો
👉દરેક વિભાગના
ब्रेकिंग-
छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघेल ने 2004 एवं इसके बाद नियुक्त कर्मचारियों के लिए पुरानी पेंशन योजना लागू करने की घोषणा की। बजट में इसका एलान किया। राजस्थान के बाद दूसरा राज्य बना छत्तीसगढ़ पुराने पेंशन योजना को लागू करने वाला राज्य
@Rakes_Kantharia@nopruf_Guj
विद्यां ददाति विनयं, विनयाद् याति पात्रताम्।
विद्या विनय देती है, विनय से पात्रता आती है.
આજરોજ તમામ મહેસૂલી અધિકારી/કર્મચારી દ્વારા ફરજ પર કાળી પટ્ટી ધારણ કરીને કામ કરશે. સાંસદશ્રી મનસુખ વસાવાનાં અભદ્ર વર્તનનો સખત વિરોધ કરીએ છીએ.
#SayNoToAbusiveLanguage#serviceWithDignity
ભરૂચના સાંસદશ્રી મનસુખ વસાવા દ્વારા માં-બહેનની ખુજ ગંદી ગાળો બોલીને ગુજરાત સરકારના અધિકારી અને કર્મચારી સાથે જે વર્તન કર્યું છે. તેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને તેમના આ વર્તન પર કાયદેસર ની કાર્યવાહી થાય તેવી એસોસિયેશનની માંગ છે.
@CMOGuj@pkumarias@trajendrabjp@ombirlakota