તા.31/7/2023 ના રોજ ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશન ના નવનિયુક્ત હોદેદારો દ્વારા શ્રી એમ. કે. દાસ sir IAS,માનનીય અધિક મુખ્ય સચિવ સાહેબ, મહેસુલ વિભાગ ની શુભેચ્છા મુલાકાત કરી..
૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે મામલતદારશ્રી મહુવાના માર્ગદર્શન હેઠળ તાલુકાના સુપ્રસિધ્ધ સ્થળો જેવા કે ભગતજી મહારાજ મંદિર પર હરિભક્તો દ્વારા તથા ભવાની બીચ પર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ પ્રદર્શિત કરી લોકજાગૃતિ કરવામાં આવી. #IYD2023@CMOGuj@Collectorbhav@MamAssociation
સોમવાર થી ચાલુ થતી શાળાઓ માટે આજરોજ નગરપાલીકા ટાઉનહોલ ખાતે પી એમ પોષણ યોજનાના સંચાલકો ની મીટીંગ લઈને જરૂરી દિશા નિર્દેશ કરીને માર્ગદર્શન સાથે જરૂરી સૂચનાઓ આપી. @mamrapar@DcBhachau @CollectorKutch @MamAssociation @Bhujmahiti @revenuegujarat@CMOGuj
ગતરાત ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ એવા સુનસર ધોધ જ્યાં આવેલ છે તે ગામે રાત્રી સભાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગામના સરપંચ, સભ્યો, આગેવાનોની ઉપસ્થિતિમાં લોકોના પ્રશ્નો સાંભળી જે-તે વિભાગને નિકાલ કરવા સુચના આપવામાં આવી.
@CollectorArvali @prant_modasa@AravalliGog@MamAssociation
ગતરોજ ગડાધર પ્રાથમિક શાળા ખાતે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું. લોકોના પ્રશ્નો ના ઉકેલ અર્થે સંબધિત વિભાગને મોકલી નિકાલ કરવાની સૂચના આપવમાં આવી.
@CollectorArvali @prant_modasa@MamAssociation@CMOGuj
ગતરોજ ભિલોડા તાલુકાના કુશકી ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું. ખુબ મોટી સંખ્યામાં લોકો એ ભાગ લીધો અને વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી અને લોકોના પ્રશ્નો જે તે વિભાગને મોકલી નિકાલ કરવા જણાવ્યું.
@CollectorArvali @prant_modasa@revenuegujarat@MamAssociation@AravalliGog
સ્વાગત સપ્તાહની ઉજવણીના ભાગ સ્વરૂપે આદરણીય કલેકટર સાહેબ અરવલ્લી-મોડાસા દ્વારા ભિલોડા તાલુકા સ્વાગત પ્રોગ્રામમાં હાજર રહી તાલુકાની જનતાના વિવિધ પ્રશ્નો સાંભળ્યા કુલ 12 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
@CollectorArvali @prant_modasa@CMOGuj@MamAssociation@revenuegujarat
The Central IAS Association expresses its deep dismay at the decision of the State Government of Bihar to release the convicts of the brutal killing of Late Shri G Krishnaiah, IAS, former District Magistrate of Gopalganj, by a change in classification rules of prisoners.