"ચુનાવ કા પર્વ,દેશ કા ગર્વ" "મારો મત મારો અધિકાર " વગેરે સુત્રો સાથે જિલ્લાની તમામ આંગણવાડીઓમાં રંગોળી દ્વારા લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરાયા.
મતદાન મૂલ્ય સમજાવી 07 મે ના રોજ અચુક મતદાન કરવા માટે પ્રેરીત કર્યાં.
@ECISVEEP@CEOGujarat
આજરોજ મહેસુલી તલાટી મિત્ર વારીસ અલી ની રાજ્યના તમામ મહેસુલી તલાટી મિત્રો વતી રૂબરૂ માં પાટણ જિલ્લાના મહેસુલી તલાટી મિત્રો દ્વારા મુલાકાત લઈ હૂંફ આપવામાં આવી તથા સમગ્ર રાજ્યમાંથી અત્યાર સુધીમાં મળેલ ૬ લાખની સહાય નો ચેક આપવામાં આવ્યો .
@GujaratTalati@ArtJunagadh@nk_vala
આજરોજ મહેસુલી તલાટી મિત્ર વારીસ અલી ની રાજ્યના તમામ મહેસુલી તલાટી મિત્રો વતી રૂબરૂ માં પાટણ જિલ્લાના મહેસુલી તલાટી મિત્રો દ્વારા મુલાકાત લઈ હૂંફ આપવામાં આવી તથા સમગ્ર રાજ્યમાંથી અત્યાર સુધીમાં મળેલ ૬ લાખની સહાય નો ચેક આપવામાં આવ્યો .@GujaratTalati@ART_Sabarkantha@art_vadodara
If you are 18 yrs or above, get yourself registered as a Voter. Advance Application Facility also for 17yrs + youngsters who are turning 18 yrs by Oct 1,2023.
Log on to https://t.co/xHgGs7v9jy or download Voter Helpline App
For more info call 1950
#GoRegister#SSR2023#ECI
સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર દ્વારા નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ હેઠળ જે-તે જિલ્લાઓમાં તા.૧ અને પ ડિસેમ્બરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાજનો મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લઈ શકે તે માટે રજા જાહેર કરાઈ છે.
#GujaratElections2022#AVSAR#PublicHoliday#AssemblyElection