મોડેલ જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગીર ગઢડા. દિવાળી પર સાફ સફાઈ કરવામાં આવી. તમામ દાખલા અને સોગંદનામા રેકોર્ડ, પાણીની સુવિધા, અરજદારો માટે બેઠક વ્યવસ્થા, પંખા અને વાંચન સુવિધા સાથે, જરૂરી આધારો ની યાદી સાથે
@collectorgirsom@gir_rac@sdmuna123@girgadhada