શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે ઉના તાલુકાના ખત્રીવાડા, સૌંદરડા અને સોંદરડી ગામમાં બાળકોનો ઉલ્લાસભર્યા વાતાવરણમાં શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો....@CMOGuj@collectorgirsom@InfoGirsomnath
માન.કલેકટર સાહેબ ગીર સોમનાથ તથા પ્રાંત અધિકારી સાહેબ ઉનાના માર્ગદર્શન હેઠળ આજરોજ મામલતદાર ઉનાની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરતા ઉના તાલુકાના નાઠેજ તથા દેલવાડા ગામ પરથી અનઅધિકૃત રેતી આશરે 6 ટન નું વહન કરતા બે ટ્રેક્ટર જેની કિંમત ₹11,00,000 જેટલી થવા જાય છે.
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મોના ખંધારે જણાવ્યું છે કે,રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ –ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમ જ બફર સ્ટોક પણ ઉપ્લબ્ધ છે. @CMOGuj@InfoGirsomnath@InfoGujarat