ગઈકાલે સાંજે સ્વામિનારાયણ મંદિર આગળથી સાઈકલ ચોરાઈ હતી જેની જાણ અમોએ મહેસાણા બી ડીવીઝન પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા કોસ્ટેબલ અલ્પેશભાઈ ચૌધરી ને કરતા બીજા જ દિવસે સાઈકલમેળવી મૂળ માલિક ને પરત કરેલ
ખૂબ ખૂબ ધન્યવાદ@sanghaviharsh@GujaratPolice@SPMehsana#sevasurakshashanti
તમામ નવા કર્મચારીઓ હવે સ્થાનિક અને ગ્રામ્ય સ્તરે સરકારના સીધા પ્રતિનિધિ તરીકે પોતાની ફરજ બજાવશે.
આ નવા રેવન્યૂ તલાટીઓ ગ્રામ્ય સ્તરે સીધા મામલતદારના પ્રતિનિધિ તરીકે કામ કરશે.
તા.26/05/2026 ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પ્રજાજનોના તમામ પ્રશ્નો નો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.......@CollectorDahod@Prantofficelim1
માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આદિવાસી બહુલ દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે રૂ. ૩૬૭. ૭૮ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. @CMOGuj@revenuegujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે સ્થાનિક નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સરળ અને ઝડપી રીતે ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે ₹7.38 કરોડના ખર્ચે નિર્માણ થયેલ નવીન તાલુકા સેવા સદનનું રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લેખિતમા અવ્વલ પણ મૌખિકમા GPSC જેને અયોગ્ય જાહેર કરે છે તે બનાહકોઠા જેવા સાવ પછાત ક્ષેત્રના વિપુલ કરમણભાઇ ચૌધરી ફરી UPSC સર કરે છે. વર્ષ પહેલા 348મા રેન્ક પર હતા. આજે 115મા રેન્ક સાથે અવ્વલ છે.
આ GPSCની તટસ્થતા અને ભરતી પ્રક્રિયા પર સવાલો ઉભા કરે છે.
Rejected in GPSC class 1-2
Then IPS
Now IAS🔥
Chaudhary Vipulbhai Karmanbhai 🎯
એક સમયે જે ઉમેદવારને GPSC ના અધ્યક્ષ 20 માર્ક્સ આપવા લાયક નહોતા ગણતા એ ઉમેદવાર 2 વખત UPSC પાસ કરે છે.🔥 @Vijayma70555375@GPSC_OFFICIAL@emraanhashmi