વર્ષોના સંઘર્ષ પછી છેવટે ૧૬૯૫ મહેસૂલી તલાટી, કારકૂનોને 'નાયબ મામલતદાર'ના પ્રમોશન મળી ગયા છે. આશા રાખીએ એ આ ફિડર કેડરમાંથી કોઇ નાયબ કલેકટર સુધી પણ પહોંચે !
સૌને શુભેચ્છાઓ
ત્યારે આજે રાજ્ય ના તલાટી મિત્રો એ યોગ્ય સમયે યોગ્ય જરૂરિયાત મંદ વ્યક્તિ ને સાચી જરૂરિયાત રૂપી રૂપિયા નું દાન આપ્યું છે એ માટે આપ સૌના ઋણી રહીશું ..!! ફરીથી સૌ મિત્રોનો આભાર તથા કે જિલ્લામાં બાકી છે એ મિત્રો પણ સત્વરે મોકલી આપશો તેવી આશા !! આભાર Team ART State
આજરોજ મહેસુલી તલાટી મિત્ર વારીસ અલી ની રાજ્યના તમામ મહેસુલી તલાટી મિત્રો વતી રૂબરૂ માં પાટણ જિલ્લાના મહેસુલી તલ��ટી મિત્રો દ્વારા મુલાકાત લઈ હૂંફ આપવામાં આવી તથા સમગ્ર રાજ્યમાંથી અત્યાર સુધીમાં મળેલ ૬ લાખની સહાય નો ચેક આપવામાં આવ્યો .@GujaratTalati @ART_Sabarkantha @art_vadodara
તેમજ અડધી રાતે જરૂર પડે તો યાદ કરવા સમગ્ર રાજ્યના મહેસુલી તલાટી મિત્રો વતી જણાવ્યું ..!! યોગ્ય સમયે યોગ્ય પાત્ર ને યોગ્ય વસ્તુનું દાન એ સાચું દાન માનવામાં આવે છે
સુરત જિલ્લા રેવન્યુ પરિવાર તરફથી આયોજિત રેવન્યુ ઓફિસર,નાયબ મામલતદાર,રેવન્યુ ક્લાર્ક અને રેવન્યુ તલાટી ટિમો વચ્ચે ક્રિકેટ 7 મેચો AM/NS ક્રિકેટ ગ્રાઉન્ડ હજીરામા ખાતે રેવન્યુ તલાટી ની ટિમ એ ફાઇનલ મા પહોંચી6 ટિમો સાથે ખરાખરી ના જંગ બાદ ફાઇનલ મા પણ જીતી.CONGRATS REVENUE TALATI TEAM.
જી.સુરત તા.ઉમરપાડાના રેવન્યુ તલાટી સ્વ.આશીષભાઈ ચૌધરી નું તા..31/10/2022 એ આકસ્મિક અવસાન થતાં સ્વર્ગસ્થ ના પત્ની ને *એસોશિયન ઓફ રેવન્યુ તલાટી ગુજરાત સ્ટેટ* તરફથી રૂ. 6,06,802 /-મૃત્યુ સહાય તા.18/12/22 રવિવાર ના રોજ ART SURATના પ્રમુખ શ્રી ના હસ્તે અર્પણ થયો.
//શુભમ્ ભવતું//
ભારે વરસાદથી પાણી ભરાવાને કારણે સુરત જિલ્લાના નીચે જણાવેલ રસ્તાઓ બંધ કરેલ હોય તેની સામે દર્શાવેલ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા વિનંતી છે. @CMOGuj@pkumarias
તા.ઉમરપાડા જી.સુરતના રેવન્યુ તલાટી સ્વ.નરેન્દ્રભાઈ નવીનભાઈ ચૌધરી ના પત્ની ને રાજ્ય રેવન્યુ તલાટી મહામંડળ ના 5,75,851/-તથા સુરત જિલ્લા રેવન્યુ તલાટી મંડળ ના અલગ 21,000/-એમ મળી કુલ 5,96,851/-મૃત્યુ સહાય આજ તા.31/05/2022 ના મંગળવારના રોજ અર્પણ કરવામાં આવેલ છે.
//શુભમ્ ભવતું//
રાજસ્થાન સરકારની જેમ ગુજરાત સરકાર પણ આ વખત ના બજેટમાં જૂની પેંશન યોજના લાગુ કરીને ગુજરાત રાજ્યના કર્મચારીઓની માગણી છે જે ધ્યાને લેવા વિનંતી છે @Bhupendrapbjp@CMOGuj
દરેક શાખાના કર્મચારી એક મંચ પર ભેગા થઈ રહ્યા છે. જો આપ પણ સરકારી કર્મચારી હોવ તથા નવી પેન્શન યોજનામાં આવતા હોવ તો તા.૦૨/૦૧/૨૦૨૨ ના રોજ સુરત ખાતે ના પ્રોગ્રામ માં આવી શકો છો.
કોઈ પણ પ્રશ્ન હોય તો સંપર્ક કરો:૯૮૨૪૦૪૧૮૩૩
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૧-૨૨ની ૦૧/૧૧/૨૧થી શરૂ થનાર છે જેમાં તા. ૦૧/૦૧/૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ પૂર્�� કરનાર તમામ નાગરિકોએ મતદારયાદીમાં નોંધણી કરાવા વિનંતી છે.@CMOGuj
@CEOGujarat
@ECISVEEP @SSR20211 @collectorsurat