પારડી તાલુકાના આમળી ગામે જુદા જુદા સ્થળે 2 કુટુંબના કુલ 14 વ્યકતીઓ વાડીમાં ચારે બાજુ પાણી ભરાતા ફસાયેલ હતા,જેઓને વહીવટી તંત્રની મદદથી બોટ દ્વારા આજરોજ રેસ્ક્યુ કરવામાં આવેલ છે.આવી પ્રશંસનીય કામગીરી કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
@collectorvalsad@SDMPardi@MamAssociation@DDO_VALSAD
શબદ હોય તો સમજવો, આ તો સાંભળવો ભણકાર,
પડતા પર્ણને મળીને મળ્યો પવન તણો આધાર.
પૂર જેવી કપરી પરિસ્થિતીમાં બચાવ કાર્ય કરતા
@mamdolvan. ડિઝાસ્ટર જેવી પરિસ્થિતીમાં મામલતદાર કેડર #heroeswithoutcapes ની ભાવના સિદ્ધ કરે છે.
@pkumarias@trajendrabjp
ભરૂચ રેવન્યુ વિભાગના અધિકારી અને કર્મચારી સાથે સાંસદશ્રી દ્વારા કરવામાં આવેલા વર્તનનો આજે વલસાડ જિલ્લાના રેવન્યુ વિભાગના અધિકારી અને કર્મચારી દ્વારા આજરોજ માસ CL રાખી વિરોધ કરવામાં આવ્યો.
@MamAssociation@GMahamandal@VadodaraU
ભરૂચ રેવન્યુ વિભાગના અધિકારી અને કર્મચારી સાથે સાંસદશ્રી દ્વારા કરવામાં આવેલા વર્તનનો આજે વલસાડ જિલ્લાના રેવન્યુ વિભાગના અધિકારી અને કર્મચારી દ્વારા વિરોધ કરવામાં આવ્યો.
विद्यां ददाति विनयं, विनयाद् याति पात्रताम्।
विद्या विनय देती है, विनय से पात्रता आती है.
આજરોજ તમામ મહેસૂલી અધિકારી/કર્મચારી દ્વારા ફરજ પર કાળી પટ્ટી ધારણ કરીને કામ કરશે. સાંસદશ્રી મનસુખ વસાવાનાં અભદ્ર વર્તનનો સખત વિરોધ કરીએ છીએ.
#SayNoToAbusiveLanguage#serviceWithDignity
ભરૂચના સાંસદશ્રી મનસુખ વસાવા દ્વારા માં-બહેનની ખુજ ગંદી ગાળો બોલીને ગુજરાત સરકારના અધિકારી અને કર્મચારી સાથે જે વર્તન કર્યું છે. તેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને તેમના આ વર્તન પર કાયદેસર ની કાર્યવાહી થાય તેવી એસોસિયેશનની માંગ છે.
@CMOGuj@pkumarias@trajendrabjp@ombirlakota
પોકેટકોપના ડેટાબેઝના આધારે ગુન્હાઓ શોધવાની અને અટકાવવાની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ઇ-કોપ અવોર્ડથી સન્માનીત કરતાં ગુજરાત પોલીસ વડા #eCop#October#GujaratPolice@dgpgujarat
આજ રોજ નિવૃત્ત થઈ રહેલા મહેસુલી કર્મચારી શ્રી રામભાઈ, શ્રીકમલેશભાઈ અને શ્રીરેખાબેન ને તેમના નિવૃત્તિ બાદનું આગામી જીવન આનંદમય, સ્વસ્થ, સામાજિક, તથા પારિવારિક રીતે પ્રવૃત્તિમય તેમજ સુખમય રીતે વિતે તેવી શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન @collectorvalsad