ભારે થી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આવતી કાલે તા.05/08/2024 ને સોમવારના રોજ વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે
ભારે થી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આવતી કાલે તા.24/07/2024 ને બુધવારના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે.@CMOGuj@revenuegujarat
ભારે વરસાદને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે આજે વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. તથા વલસાડ જિલ્લાના બાકીના તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે.
@CMOGuj@collectorvalsad@InfoValsadGoG@InfoGujarat@revenuegujarat
ભારે વરસાદને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે આજે વલસાડ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો, ITI બંધ રહેશે. બાકીના તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે તેમજ ધોરણ 10 અને 12 ની પુરક પરીક્ષા કાર્યક્રમ મુજબ યથાવત રહેશે.@CMOGuj@revenuegujarat@InfoValsadGoG
Village level Cooperative milk federations run by women members only in Valsad Taluka are promoting Voter awareness activities amongst the female voters of the village. "Women empowerment, in the truest sense."
#MeraVoteDeshkliye#IVoteforSure@DeoValsad@CEOGujarat
વલસાડ શહેરમાં નાના પારસીવાડ વિસ્તારમાં "સખી સહેલી સંગે મતદાન" અંતર્ગત મહિલા મતદાન જાગૃતિ અંગે સમજૂતી આપી અને મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવી @collectorvalsad@DDO_VALSAD@ECISVEEP@CEOGujarat
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે આજરોજ વલસાડ શહેર અબ્રામા વિસ્તારમા રામનગર, રજવાડી એપાર્ટમેન્ટ અને અંકુર એપાર્ટમેન્ટ ના સ્થાનિક લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવી ‘દસ મિનીટ દેશ માટે’ અર્પણ કરી મતદાન કરવા માટે સંકલ્પ કરાવ્યો.@collectorvalsad@ddo@CEOGujarat@ECISVEEP
VAF meeting in presence of 179-Valsad ARO at Balaji Wafers plant in Valsad for creating voter awareness and oath to vote on poll day i.e. 07/05/2024 between 7am to 6pm @CEOGujarat@collectorvalsad@DDO_VALSAD@ECISVEEP
PS - Saron 1 in 179- Valsad AC having more than 10% differences in Male-female voting turnout in past elections.
Activities - Rangoli competition amongst female voters to create awareness. @CEOGujarat@DDO_VALSAD@ECISVEEP@collectorvalsad