આયુષ્માનકાર્ડનું મહત્વ તો ત્યારે જ સમજાય જયારે ઘરમાં મેડિકલ ઇમરજન્સી સર્જાય.આજે ફોન આવ્યો કે મારા પિતાજીને ICU માં દાખલ કર્યા છે.આયુષ્માન કાર્ડ કઢાવવું છે. આધારકાર્ડ સાથે મોબાઈલ લિંક ન હોવાના કારણે હોસ્પિટલમાં જઈ થમ્બ લઇ કાર્ડ કાઢી આપ્યું
@DDO_VALSAD@AnkitGohil01@valsad_cdho
નાનાપોંઢા તાલુકાના અંભેટી ગામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘરેલુ હિંસા, કામના સ્થાને જાતીય સતામણી તથા મફત કાનૂની સહાયની માહિતી માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો કાર્યક્રમમાં ગામની મહિલાઓએ હાજર રહી માહિતી મેળવી.@collectorvalsad@DDO_VALSAD@SDMDharampur@WCOValsad@InfoValsadGoG
@collectorvalsad સાહેબશ્રીની અપીલ મુજબ જનગણના 2027 અંતર્ગત જવાબદાર નાગરિક તરીકે ભાગ લઈને વિકસિત ભારતના નિર્માણમાં સ્વ-ગણના નોંધણી કરી પોતાની સહભાગીતા નોંધાવી.
આજે પુરા વિશ્વમાં પાણીની સમસ્યા છે ત્યારે વલસાડ નાનાપોંઢા તાલુકાના અંભેટી ગામના કેટલાક વિસ્તારમાં પાણીનું સ્તર ઉંચુ હોવાના કારણે 24 કલાક આપમેળે બોરીંગમાંથી પાણી નીકળતું રહે છે. જે ખુબ અચરજ પામે એવી એક અજાયબી છે.
@collectorvalsad@DdoValsad@TDO_KAPRADA
નવનિર્મિત નાનાપોંઢા તાલુકાના અંભેટી ગામના પ્રાથમિક શાળાના બાળકોએ ગ્રામપંચાયત કચેરીની મુલાકાત લીધી.જેમાં ગ્રામપંચાયત દ્વારા જન્મ-મરણ આવકના દાખલા, આધારસેન્ટર જેવી સેવાઓ એમના વ્યક્તિગત જીવનમાં કઈ રીતે ઉપયોગી બને છે એ માહિતી આપી.
@collectorvalsad@DdoValsad@TDO_KAPRADA@DpeoValsad
વાવાઝોડું અને ભારે વરસાદના કારણે કપરાડા તાલુકાના રોહિયાળ જંગલ ગામે થયેલ મકાનોમાં નુકશાનીના સર્વેની કામગીરી કરી, સરકારશ્રીના ધારાધોરણ મુજબ મળવાપાત્ર સહાય માટે ફોર્મ ભરી તાલુકા કક્ષાએ દરખાસ્ત કરવામાં આવી.
@dyddo_valsad@TDO_KAPRADA@SDMDharampur@jitubhaiMLA@dhaval241086
કપરાડા તાલુકાની રોહિયાળ જંગલ ગામની બાળકીને હાર્ટ ડિસિઝ (હૃદયમાં કાણા)ની બીમારી જે ઓપરેશન અઢી લાખનો ખર્ચ થતો હોય સરકારશ્રીના આયુષ્યમાન યોજના હેઠળ વિનામૂલ્યે ઓપરેશન થતા નવજીવન મળ્યું અહીં આરોગ્ય વિભાગની કામગીરી પણ બિરદાવવા જેવી છે @DdoValsad@dyddo_valsad@CdhoValsad@TDO_KAPRADA
I am sincerely thankful to the district panchayat administration Vadodara for honoring me with the Best TDO certificate.(24-25) Its a great privilege to receive this recognition.Thank you so much @ddo_vadodara.
@CMOGuj@Info_Vadodara@GujPRHDept
રવિવાર જાહેર રજાના દિવસે માનનીય તાલુકા વિકાસ અધિકારીશ્રીની સુચનાથી કપરાડા તાલુકાના સુલીયા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાચા ઘરોના સર્વે કામગીરી કરવામાં આવી. @DDO_VALSAD@dyddo_valsad@TdoKaparada
🇮🇳 *આર.ઓ. પ્લાન્ટ લોકાર્પણ સમારોહ* 🇮🇳
અતુલ ગ્રામ પંચાયત દ્વારા સ્વયં સંચાલિત સાદા તથા ઠંડા પાણીના આર.ઓ. પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે સરપંચ શ્રી વિક્રમભાઈ ઠાકોરભાઈ નાયકા દ્વારા અતુલ ગ્રામજનોને નજીવા દરે પીવાનું પાણી મળી રહેશે એવી ખુશી વ્યક્ત કરી હતી @tdovalsad1
વલસાડ તાલુકાના તમામ નાગરિકોને જણાવવાનું કે અતુલ ગ્રામ પંચાયત દ્વારા અતુલ ખાતે રેશનકાર્ડમાં KYC કરી આપવામાં આવશે.
18/12/2024 (બુધવાર)
સવારે -11.00 કલાક થી સાંજે 4 વાગ્યાં સુધી
નોંધ -
- વલસાડ તાલુકાના કોઈપણ ગામના નાગરિક KYC માટે અતુલ કરાવી શકશે.
લિંક-
https://t.co/Vlw2Ye8Aay
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત આજ રોજ સ્વચ્છતાહીસેવા ના ભાગ રૂપે વલસાડ તાલુકાના ડુંગરી ગામે સાંસદ સભ્ય વલસાડડાંગ,કલેકટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી,ગામના લોકો સાથે રહી સામૂહિક સફાઈ,વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ લોન્ચિંગ કરવામાં આવ્યું @DdoValsad@collectorvalsad