તા.29/05/2026 ના રોજ ઉમરગામ તાલુકાના મોહનગામે પ્રાથમિક શાળા, આયુષ્માન આરોગ્ય મંદિર, આંગણવાડી કેન્દ્રો, ગ્રામ પંચાયત, પાણીની ટાંકી અને જાહેર રસ્તાના કામનું નિરીક્ષણ કરી કર્મચારીઓ અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપ્યું.
#TEAMVALSAD@CMOGuj@InfoGujarat@InfoValsadGoG
વિકાસ મોડેલોના પ્રદર્શન તથા જનજાગૃતિ માટે ‘પ્રગતિપથ યાત્રા' ના આયોજનના ભાગ રૂપે આજ તા: ૧૧/૦૬/૨૦૨૬ ના રોજ માન. ધારાસભ્યશ્રી, કપરાડા દ્વારા વલસાડ જિલ્લા પંચાયત દ્વારા નિર્મિત પુસ્તકાલય ખાતે કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું.
@DDO_VALSAD@InfoValsadGoG@GujPRHDept
તા.12/03/2026 - નવનિર્મિત નાનાપોંઢા તાલુકાના કરાયા અને મોટાપોંઢા ગામે પ્રાથમિક શાળાઓ, આયુષ્માન આરોગ્ય મંદિરો, આંગણવાડી કેન્દ્રો, ગ્રામ પંચાયતો, સેગ્રીગેશન શેડ, ગટર વ્યવસ્થા, જાહેર શૌચાલય અને જાહેર રસ્તાઓના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
#TEAMVALSAD@CMOGuj@InfoValsadGoG
@collectorvalsad@DDO_VALSAD@TDO_KAPRADA@InfoGujarat#TEAMVALSAD
DDO સાહેબ નવનિર્મિત નાનાપોંઢા તાલુકાના મોટાપોંઢા ગામે ગ્રામ પંચાયત ,પ્રાથમિક શાળા, PHC અને સેગ્રીગેશન શેડનું નિરીક્ષણ કરી ને ડોર ટુ ડોર કલેક્શન,જાહેર સ્થળે સાફ- સફાઈ પર વધુ ભાર આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું.