વલસાડ તાલુકાના તમામ નાગરિકોને જણાવવાનું કે અતુલ ગ્રામ પંચાયત દ્વારા અતુલ ખાતે રેશનકાર્ડમાં KYC કરી આપવામાં આવશે.
18/12/2024 (બુધવાર)
સવારે -11.00 કલાક થી સાંજે 4 વાગ્યાં સુધી
નોંધ -
- વલસાડ તાલુકાના કોઈપણ ગામના નાગરિક KYC માટે અતુલ કરાવી શકશે.
લિંક-
https://t.co/Vlw2Ye8Aay
Secretary & MD NHM, Mrs. Remya Mohan (IAS), visited Valsad today to assess the flood-affected areas 🌧️🌊 and damages. She discussed waterborne disease prevention through water chlorination 💧 and Maalthoin powder sprinkling for effective disease control 🦠✅
#HealthFirst
ગ્રામ પંચાયત ડુંગરી ખાતે તાલુકા કક્ષાના આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી.જેમાં મામતદારશ્રી વલસાડ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું. તેમજ 'એક પેડ માં કે નામ' કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
#IndependenceDayIndia 🇮🇳
@DDO_VALSAD@tdovalsad1@collectorvalsad
ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત 50% કરતા ઓછું મતદાન થયેલ એવા મતદાન મથકો વાપી-7 અને વાપી-8 માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે તા. 12-4-24ના રોજ સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. #ECI@ECISVEEP
આજ રોજ વલસાડ તાલુકામા પંચાયત વિકાસ સુચકાંક PDI અંતર્ગ્રત તાલુકા કક્ષાનો વક્ર્શોપ (તાલીમ) નુ આયોજન કરવામા આવ્યુ.જેમા જિલ્લા આક્ડા અધિકારીશ્રી. DLE તથા તાલુકા કક્ષાના પદાધીકારીશ્રીઓ. અને અધિકારીશ્રીઓ.તલાટી.સરપંચ.TLE.VCE.હાજર રહ્યા હતા @DDO_VALSAD@collectorvalsad@monakhandhar
આજરોજ મોજે. ડુંગરી તા.જી.વલસાડ ગામે રેલવે ઓવરબ્રીજનું માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે સાંસદ શ્રી કે સી પટેલ , ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ તથા અન્ય મહાનુભવો હાજર રહ્યા.
@KanuDesai180@bharatpatelmla
આજરોજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમનહરભાઈ પટેલ, તાલુકા-જિલ્લાપંચાયતના સભ્યશ્રીઓ તથા આજુબાજુ ગામના સરપંચશ્રીઓ દ્વારા અતુલ ફ્લાવર શો ખાતે મુલાકાત લીધી.અત્યાર સુધીમાં ૧૦હજાર જેટલાં લોકો તથા ઘણી બધી શાળાઓએ બાળકો સાથે મુલાકાત લીધી છે.
(પ્રવેશ નિઃશુલ્ક)
@DDO_VALSAD@collectorvalsad