Official account of National Nutrition Mission, ICDS, District Panchayat, Valsad.
Showcasing the work of Poshan Abhiyan atAanganwadi centres in Valsad District.
અગત્યની જાહેરાત
આંગણવાડી કે આંગણવાડીની વડી કચેરીના કર્મચારી કે અધિકારી દ્વારા લાભાર્થીઓ પાસેથી નાણાંકીય વ્યવહારો માટે OTP કે બેંક એકાઉન્ટની વિગત માંગવા માટે ફોન કે મેસેજ કરવામાં આવતો નથી.
@WCDGujarat@DDO_VALSAD@collectorvalsad@InfoValsadGoG
બાળકનું ભવિષ્ય, આંગણવાડીના સંગાથે
ખાનગી પ્રીસ્કૂલના મોટા ખર્ચ સામે આંગણવાડી આપે છે ઉત્તમ સુવિધાઓ
1️⃣ મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ
2️⃣ રમતગમત સાથે મનોરંજન
3️⃣ પૌષ્ટિક ભોજન અને આરોગ્ય તપાસ
આજે જ તમારા નજીકના માતૃ શક્તિ કેન્દ્ર (આંગણવાડી)ની મુલાકાત લો
ICDS ગુજરાત પોષણ અને શિક્ષણનો સંગમ
🇮🇳ગૌરવની ક્ષણ 🇮🇳
ઉમરગામ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આઈસીડીએસ શાખા દ્વારા રજૂ કરવામાં આવેલ 'પોષણ' થીમ આધારિત ટેબ્લોને જિલ્લામાં પ્રથમ ક્રમ મળવા બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન! 🏆🎉
@WCDGujarat@collectorvalsad@DdoValsad@InfoValsadGoG
જિલ્લાને કુપોષણ મુક્ત કરવાં પોષણ સંગમ અંતર્ગત કરવામાં આવતી કામગીરી તેમજ યોજનાકીય કામગીરી અંગે રિવ્યુ મિટિંગ કમ વર્કશોપનું યોજાયેલ હતો. જેમાં સીડીપીઓશ્રી, મુખ્યસેવિકા, તેમજ આઉટસોર્સ સ્ટાફ(NNM BC, PSE, BNM) હાજર રહેલ હતા.
@WCDGujarat@collectorvalsad@DdoValsad@InfoValsadGoG
વલસાડ જિલ્લામાં આઇસીડીએસ દ્વારા જીલ્લા કક્ષાની વાનગી સ્પર્ધા અને ૮માં પોષણ માસની ઉજવણીના ભાગ રૂપે જીલ્લા કક્ષાની “મારી થાળી મારો પ્રદેશ” વાનગી સ્પર્ધા કાર્યક્રમ તા. ૨૪/૦૯/૨૦૨૫ના રોજ મોરારજી દેસાઈ ઓડીટોરીયમ, પારડી ખાતે યોજાયેલ હતો.
@WCDGujarat@collectorvalsad@DDO_VALSAD