શિક્ષણ સાથે પોષણ,
ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા..!!
'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' અંતર્ગત રાજ્યમાં 40 લાખથી વધુ બાળકોને મળી રહ્યો છે શિક્ષણ સાથે પોષણનો લાભ...
#GoodGovernanaceGuj#GoodGovernanceVAL
આજ રોજ જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોના કુલ ૨૬ પ્રશ્નોને સંબંધિત સંલગ્ન અધિકારીશ્રીઓ સહ સાંભળી વિગતવાર ચર્ચા દ્વારા પ્રત્યુત્તરમાં હકારાત્મક વલણ, અભિગમ સાથે ઝડપી અને સમયમર્યાદામાં નિરાકરણ/નિકાલ લાવવા માટે સૂચનો કરવામાં આવ્યા. @CMOGuj@revenuegujarat@InfoValsadGoG
કિસાન સૂર્યોદય યોજના થકી રાત્રિના ઉજાગરા દૂર થયા અને 19 લાખથી વધુ ખેડૂત પરિવારોના જીવનમાં થયો ખુશહાલીનો સૂર્યોદય...
#GoodGovernanceGuj#GoodGovernanceVAL
આજ રોજ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક સંંબંધિત અધિકારીશ્રીઓ સાથે યોજવામાં આવી જેમાં બેઠકના એજન્ડાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી.@CMOGuj@revenuegujarat@InfoValsadGoG
આજ રોજ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની અંગેની બેઠક સંબંધિત અધિકારીશ્રીઓ સાથે યોજવામાં આવી જેમાં બેઠકના એજન્ડાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી.@CMOGuj@revenuegujarat@InfoValsadGoG
રાષ્ટ્રગીત “વંદેમાતરમ્” @૧૫૦ ની ઉજવણી અંતર્ગત આજરોજ ૯ઃ૩૦ તાલુકા સેવાસદન ધરમપુર ખાતે પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષસ્થામાં વંદેમાતરમ મૂળ સ્વરૂપનું સમુહગાન કરવામાં આવ્યું અને સ્વદેશીની શપથ લીધી.
@collectorvalsad@InfoValsadGoG#VANDEMATRAM@150 @SDMDharampur
માસ્કોટ દ્વારા સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવીએ...
"સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત" ને વધુ વેગવંતુ બનાવવા માસ્કોટ હન્ટ સ્પર્ધામાં ભાગ લઈ અને જીતો આકર્ષક ઈનામ...
સ્પર્ધામાં ભાગ લેવા ક્લિક કરો :
https://t.co/MDTTFSoJ0m
#MascotCompetitionGuj#MascotCompetitionGujVAL
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ, સલામત અને સુવિધાજનક કરવાનો અભિગમ ધરાવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જૈવ વિવિધતા ધરાવતા અભયારણ્યોના વિકાસ બાબતે સમગ્ર દેશને ઉદાહરણ પૂરું પાડતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત