#AhmedabadAccident
om shanti . એક કાયદો એવો પણ હોવો જોઈએ કે અમુક સ્પીડ થી વધારે સ્પીડ નો વિડિઓ કે રીલ બનાવવા પર પ્રતિબંધ મુકવો. કેમ કે મોટા ભાગે લવર મુંછલિયા રીલ જોઈને અથવા બનાવવા પણ ઓવર સ્પીડ કરતા હોય છે અથવા બેફામ ડ્રાઇવિંગ માટે પ્રોત્સાહિત થતાં હોય છે.