रिट्वीट करें: मध्य प्रदेश पेशाब कांड में पीड़ित बच्चे के आंसू पोंछने के लिए @narendramodi और @RahulGandhi दोनों को जाना चाहिए और पीड़ित को आश्वस्त करने चाहिए कि पूरा राष्ट्र आदिवासियों के साथ है। राष्ट्रीय एकता के लिए यह बहुत ज़रूरी है।
मध्यप्रदेश में गरीब आदिवासी व्यक्ति पर पेशाब करने वाले भाजपा के युवा नेता प्रवेश शुक्ला की यह शरारत और उद्दंडता असहनीय है। आदिवासियों के प्रति बीजेपी का यह असली चेहरा है। मप्र प्रशासन प्रवेश शुक्ला के विरूद्ध एससी एसटी एक्ट के तहत कड़ी कार्यवाही करें। #ArrestPraveshShukla
मध्यप्रदेश में आदिवासी युवक पर पेशाब करने वाले बीजेपी युवा नेता प्रवेश शुक्ला की करतूत देखिए, पीढ़ित युवक पर दवाब देकर स्टांप पेपर पर लिखवा दिया कि वह विडियो फर्जी हैं। क्या बीजेपी सरकार इस प्रकार के दरिंदें और फ्रॉड व्यक्ति को इस स्टांप के सहारे बचाएगी? #ArrestPraveshShukla
દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતી આપનાર મહાન આદિવાસી નેતા તેમજ જનનાયક ભગવાન બિરસા મુંડા જીની પુણ્યતિથિ પર શત શત નમન..
#बिरसा_मुंडा#BirsaMunda
દેશની આઝાદી અને બંધારણના અમલ પછી પ્રથમ ચૂંટણી યોજાઈ, ત્યાર બાદ આદિવાસી સમાજને વિખેરવાનું કામ રાજકીય પક્ષો અને ધાર્મિક સંગઠનો દ્વારા કરવામાં આવ્યું. જો આપણે રાજકીય પક્ષો, ધર્મો, સંગઠનો દ્વારા વિભાજિત ન થયા હોત તો ભીલ પ્રદેશ રાજ્ય બની ગયું હોત...
#आदिवासी_मांगे_भीलप्रदेश
पांचवी अनुसूची का मुख्य उद्देश्य आदिवासियों के रूढ़िगत ग्रामसभा को संरक्षित करना हैं। जिन्हें नगरपालिका विस्तार करके संविधान के अनुच्छेद 244(1) 5वी अनुसूची,संविधान का अनु. 243(M)तथा संविधान का अनु. 243(ZC)का उल्लंघन हैं
#आदिवासी_मांगे_भीलप्रदेश#TSPनगरपालिका_रद्द_करो@PMOIndia
आदिवासियों को खत्म करने के लिए पहले आदिवासियों का धर्म कोड खत्म कर फिर सबसे बड़ी संख्या मे स्थित आदिवासियों को टुकड़ो मे बाँट कर कमलकांग्रेस की सरकारे पिछले 75 वर्षो से आदिवासियों पर बारी बारी से अत्याचार कर रही है
#आदिवासी_मांगे_भीलप्रदेश
જયારે વારંવાર સાચી દર્શાવેલી લાગણીઓને અપમાનિત કરવામાં આવતી હોય ત્યારે વ્યક્તિની લાગણીશૂન્ય થી પથ્થર બનવાની શરૂઆત થાય છે...
અને એ પથ્થર પછી કોઈને પણ જખ્મી કરી શકે છે..!!
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા. 29-01.2023(રવિવાર)ના રોજ યોજાનારી જુનીયર ક્લાર્ક(વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા મોકુફ રાખવામાં આવેલ છે. પરીક્ષાની નવી તારીખ મંડળ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ફરી ફરીને 20 મી કે 25 મી વાર આભાર #ગુજરાત ની #BJP સરકાર નો આટલા પેપર ફૂટયા તો પણ નહીં કોઈ કાયદો કે નથી કોઈને પકડી શકી એટલે એમને #અભિનંદન આપવા પડે ગુજરાતના યુવાનોએ કેમકે તેમ છતા 156 લાવવામાં સફળ થયા છે એ લોકો .
#JuniorClerkExam
#જુનિયર_ક્લાર્ક પરીક્ષા પેપર ફૂટવાને કારણે રદ કરાઈ છે.
ભૂતકાળ ની પરીક્ષાઓમાં પેપર ફૂટ્યા એમાં કોઈ બોધપાઠ કે એક્શન લેવામાં આવેલ નથી એટલે આ પુનરાવર્તન થઈ રહિયુ છે.
થોડા દિવસોમાં નવી તારીખ જાહેર થશે