@gujuni1949 ૨૯ તારીખથી MA ૩ ની પરીક્ષા શરૂ થઈ રહી છે.ઓનલાઈન પરીક્ષા માટે હજુ સુધી કોઈ મેસેજ કે લિન્ક મળેલ નથી . તો સુ MA 3 ની ઓનલાઈન એક્ઝામની કોઈ અલગ તારીખ છે ?
#4200_ItiGradepay
બિહાર દેશમાં આર્થિક રીતે પછાત ગણાય છૅ પણ તેમ છતાય ત્યાંનાં ઇન્સ્ટ્રકટરોને 4200 ગ્રેડપે આપાય છૅ
પણ આપડું ગુજરાત જે કહેવામાં તો સમૃદ્ધ છૅ પણ ઇન્સ્ટ્રક્ટરો ને 2800 ગ્રેડપે છૅ વૈચારિક રીતે પછાત કોણ છૅ એ વિચારવાની જરૂર છૅ
@vijayrupanibjp@Nitinbhai_Patel@abpasmitatv
#4200_ItiGradepay
"હું છું વિકાસ, હું છું ગુજરાત"
ગુજરાત નાં ઉજવળ ઔદ્યોગિક વિકાસ માં મહત્વ નો ફાળો આપનાર એવા *ઔદ્યોગિક તાલીમ સંસ્થા* નાં કર્મચારીઓ નોજ વિકાસ અંધકાર માં.
વાહ રે મારુ ગુજરાત વાહ!
We want justice
We want 4200 Grade pay.
@vijayrupanibjp@Divya_Bhaskar@sandeshnews
#4200_ItiGradepay અગાઉ ના ઈન્ટરવ્યુમાં આપ સાહેબશ્રી એ કિધુ કે "શિક્ષકોના ગ્રેડ પેમાં જે ભૂલ હતી તે દૂર કરાઈ છે" એ માટે દિલથી આભાર. પણ ITI ઈન્સ્ટ્રકટરોના ગ્રેડ પે પર પણ એક નજર નાંખી જુઓ. શું ખબર કદાચ આ વખતે એમાં રહેલી ભૂલ પણ દેખાઈ જાય
@vijayrupanibjp@Nitinbhai_Patel@abpasmitatv
#4200_ItiGradepay
ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી.સ્ટોર કીપર અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ.સરકારમાં વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવેલ નથી @CMOGuj@Nitinbhai_Patel