એક રાહ એવી જે ���ેલ્લા 4 વર્ષથી જોવાઈ રહી છે...
આખું department જ્યારે પોતાનો પૂરો પગાર વધારો લઈ રહ્યું છે ત્યારે હજુપણ અમુક કર્મચારીઓ સજા ભોગવી રહ્યાં છે અને ખબર નઈ કેટલીયે યાતનાઓ હસતાં મોઢે સ્વીકારીને ચાલી રહ્યાં છે.બધા ભૂલી જ ગયા હશે એ લોકોને પણ હું નથી ભૂલી એ સંઘર્ષ ના દિવસોને
બ્રેઈન ટ્યુમર એટલે 'જીવનનો અંત' નથી...
વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસે જાગૃતિ જ બચાવનો સંકલ્પ લઈએ. લક્ષણોને ઓળખીએ, અફવાઓથી દૂર રહીએ અને ઉપલબ્ધ સર્વશ્રેષ્ઠ તબીબી સેવાઓ પર ભરોસો રાખી સજાગ નાગરિક બનીએ.
#WorldBrainTumorDay
"જનકલ્યાણ એજ પ્રાથમિકતા"
કર્મયોગ કાર્યાલય ખાતે નાગરિકોની વિવિધ રજૂઆતોને સંવેદનશીલતાપૂર્વક ધ્યાનમાં લઈ તેના યોગ્ય અને ઝડપી નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી અંગે માર્ગદર્શન આપ્યું.
જનતાની સમસ્યાઓના ઉકેલ અને તેમના જી��નમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રતિબદ્ધ છે.
दिनांक 15.05.2026 को उपसेनानायक
महोदया श्रीमती तनु उपाध्याय (AdSP) द्वारा परेड ग्राउंड में "शुक्रवार की परेड" की सलामी ली गयी।
तत��पश्चात परेड का निरीक्षण करते हुए पुलिसकर्मियों को अनुशासन एवं एकरूपता के साथ सुसंगठित ढंग से परेड करायी गयी।
#Policeofficer #policetraining #Uppolice
Clean Sweep In Dediyapada by AAP 🧹 🔥
11/11 Zila panchayat seats
45/52 Taluka panchayat seats
Won by AAP.
AAP will make president in This Zila Panchayat as well.
@Chaitar_Vasava
"નાના માછલાં તો માત્ર બહાનું છે, અસલી શિકારી તો એસી ચેમ્બરમાં બેઠેલા મગરમચ્છો છે!" 🐊
🚩ભ્રષ્ટાચાર સામે યશપાલસિંહનો મજબૂત અવાજ 🚩 #HatsOffToYou 👇🏻
https://t.co/6mL1rnMAEh
ભાવનગરની મામલતદાર કચેરીમાં ચાલતા 'હપ્તા રાજ' અને ગરીબ જનતાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને થતી ઉઘરાણીને જે રીતે "નવજીવન ન્યૂઝના પત્રકાર શ્રી યશપાલસિંહ ચૌહાણ" ના પત્રકારે પુરાવા સાથે ખુલ્લી પાડી છે, તે ખરેખર પ્રશંસનીય છે.
જ્યારે સરકારી કચેરીઓના અમુક કર્મચારીઓ ભ્રષ્ટાચારને જ પોતાનો અધિકાર સમજી લે છે, ત્યારે આવા હિંમતવાન પત્રકારો જ જનતાની આશા બને છે. માત્ર સવાલો પૂછવા નહીં, પણ કેમેરા સામે પુરાવા આપીને અધિકારીઓને નિરુત્તર કરી દેવા એ સાચા પત્રકારત્વની ઓળખ છે.
🎖️ પશપાલસિંહના નીડર પત્રકારની કામગીરીને બિરદાવીએ છીએ અને સામાન્ય જનતાને વિનંતી કરીએ છીએ કે આવા અન્યાય સામે અવાજ ઉઠાવો.સાથે સાથે ભાવનગર કલેક્ટર અને ACB તંત્ર પાસે માંગ કરીએ છીએ કે વિડીયોમાં દેખાતા ભ્રષ્ટ કર્મચારીઓ અને તેમની પાછળ રહેલા 'મોટા માથાઓ' સામે કડક કાર્યવાહી થાય.
લોકશાહીના ચોથા સ્તંભને જીવંત રાખવા બદલ નવજીવન ન્યૂઝની સમગ્ર ટીમને અભિનંદન! 👏
ગુજરાત સરકારને કહેવાનું...
"માત્ર નાના માછલાંઓને પકડીને સંતોષ ન માનો!
આ વિડીયો માત્ર ભાવનગરની એક ઓફિસની વાત નથી, પણ તે સરકારી તંત્રમાં વ્યાપી ગયેલા 'વહીવટ' (ભ્રષ્ટાચાર) ના દૂષણને દર્શાવે છે. જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓ ઉપર કડક પગલાં ન લેવાય ત્યાંસુધી આ ચાલતું રહેવાનું.
સરકારી કચેરીઓમાં ચાલતી આ લૂંટમાં જે પટાવાળ�� કે ક્લાર્ક દેખાય છે, એ તો માત્ર મહોરાં છે. અસલી મગરમચ્છો તો ઉપરની ચેમ્બરોમાં બેસીને આ હપ્તાની વહેંચણી કરે છે. જો તપાસ કરવી જ હોય તો એમના 'કોલ ડિટેલ્સ' અને 'બેંક એકાઉન્ટ' તપાસો, આ ભ્રષ્ટાચારના છેડા છેક ઉપર સુધી જાય છે.
નાનાને દંડ અને મોટાને રક્ષણ – આ ખેલ હવે ગુજરાતની જનતા સમજી ગઈ છે!"
👇🏻ઘટનાની વિગત...
📌પૈસાની ઉઘરાણી: મામલતદાર ઓફિસમાં લોકો પાસેથી ફોર્મ ભરવાના અને જામીન મેળવવાના નામે ગેરકાયદેસર રીતે ₹100, ₹200 કે તેથી વધુ રકમ પડાવવામાં આવતી હોવાનો આક્ષેપ છે.
📌કર્મચારીઓની સંડોવણી: વિડીયોમાં પટાવાળા (જેમ કે જીતુ, મહેશ અને સંજય) અને કેટલાક ક્લાર્ક આ પ્રકારની ઉઘરાણીમાં સામેલ હોવાનું જણાવાયું છે.
📌અધિકારીઓનું વલણ: નવજીવન ન્યૂઝના પત્રકાર જ્યારે નાયબ મામલતદાર (રાજેશભાઈ અને કે.બી. ચૌહાણ) ને આ બાબતે પૂછ��� છે, ત્યારે તેઓ તપાસ કરાવવાનું કહીને વાતને ટાળવાનો પ્રયત્ન કરે છે.
🛑લોકોની પરેશાની: ચૂંટણીના માહોલમાં અટકાયતી પગલાં હેઠળ જ્યારે લોકો જામીન લેવા આવે છે, ત્યારે તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આ રકમ ઉઘરાવવામાં આવે છે.
📌ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, જેઓ કાયદાકીય ગૂંચવણોથી ડરેલા હોય છે, તેઓ વિરોધ કર્યા વગર પૈસા આપી દે છે.
📌એક દ્રશ્યમાં જોવા મળે છે કે કર્મચારીઓ ખુલ્લેઆમ કહે છે, "પૈસા વગર કામ નહીં ���ાય."
📌સીસીટીવી (CCTV) નો અભાવ: પત્રકારે સવાલ ઉઠાવ્યો કે કચેરીમાં સીસીટીવી કેમેરા હોવા છતાં આ બધું અધિકારીઓની નજર હેઠળ કેવી રીતે ચાલે છે? શું અધિકારીઓનો આમાં ભાગ છે?
"આ ₹૧૦૦-૨૦૦ ની ઉઘરાણી તો માત્ર ટ્રેલર છે, સાચો 'વહીવટ' તો ઉપરની ઓફિસોમાં કરોડોમાં થાય છે.💸 નાના કર્મચારીઓને ઢાલ બનાવીને મોટા મગરમચ્છોને બચાવવાનું બંધ કરો, કારણ કે આ હપ્તાની ગંગા ઉપર સુધી વહે છે! પટાવાળો તો માત્ર નિમિત્ત છે, સાહેબોની સંમતિ વગર તો કચેરીમાં પાંદડું પણ નથી હલતું.તંત્ર જો ખરેખર સાફ કરવું હોય તો કચરો ઉપરથી વાળવો પડશે, નીચેનાને સસ્પેન્ડ કરવાથી ભ્રષ્ટાચાર નહીં અટકે!" 🧹
👇🏻
https://t.co/6mL1rnMAEh
@NewsNavajivan
#Bhavnagar #CorruptionFreeGujarat #NavjivanNews #Journalism #Truth #Expose #GujaratGovernment #Justice #AntiCorruption #BhavnagarNews #SystemExpose #BigFish #CorruptionNetwork #GujaratAdmin #TruthHardHit #VoiceOfGujarat
बिश्नोई समाज के कोहिनूर, हजारों युवाओ के प्रेरणास्त्रोत IPS अधिकारी प्रेम सुख जी डेलू (पुलिस अधीक्षक सुरेंद्र नगर गुजरात) को उनके अवतरण दिवस पर बहुत बहुत हार्दिक शुभकामनाएं:)💐
#Bishnoi#IPS