ગુજરાત રાજ્યના ગૌરવવંતા અને જનપ્રિય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp ને જન્મદિવસની અનંત શુભેચ્છાઓ!
આપના મૃદુ સ્વભાવ અને મક્કમ નિર્ધારથી ગુજરાત વિકાસના પથ પર અવિરત પ્રગતિ કરી રહ્યું છે.
ભગવાન સોમનાથ આપને દીર્ઘાયુ, અખૂટ ઊર્જા અને અદમ્ય સંકલ્પશક્તિ આપે, જેથી ગુજરાત ભારતના વિકાસનું દીવાદાંડી બની રહે, તે જ પ્રાર્થના!
महाप्रभु की रथयात्रा के पावन अवसर पर मैं देश-विदेश में श्रीजगन्नाथ के सभी श्रद्धालुओं को हार्दिक शुभकामनाएँ देती हूं। लोकमान्यता है कि इस पवित्र यात्रा की महान परंपरा के दौरान चक्रराज सुदर्शन, बड़े भाई बलभद्र तथा बहन सुभद्रा सहित महाप्रभु श्रीजगन्नाथ भक्तों से मिलते हैं। भक्तों और भगवान के मिलन का यह भावपूर्ण अवसर अद्वितीय होता है। मेरी प्रार्थना है कि महाप्रभु श्रीजगन्नाथ की कृपा से हमारे देश और देशवासियों की सुख-समृद्धि में निरंतर वृद्धि होती रहे। जय जगन्नाथ!
તા:૦૮-૦૭-૨૦૨૬ ના રોજ માણાવદર તાલુકા ના થાનીયાણા , ઝીઝંરી,શેરડી, ઉટંડી,અને ઈન્દ્રા ગામ ની મુલાકાત કરી DRDA અને વોટરશેડ હેઠળ ચાલતા કામો નુ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@GujPRHDept@GujDCoffice@collectorjunag@InfoGujarat
Contingents from the Assam Regiment and the Indian Navy took part in the National Day celebrations of Seychelles yesterday. It was yet another reflection of the enduring friendship between India and Seychelles.
महामहिम राष्ट्रपति आदरणीया श्रीमती द्रौपदी मुर्मू जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएँ।
ईश्वर से आपके उत्तम स्वास्थ्य, दीर्घायु एवं यशस्वी कार्यकाल की प्रार्थना है।
આજે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ અલ-નીનોના સંભવિત પ્રભાવ સામે જૂનાગઢ જીલ્લાની એકંદર સજ્જતાની સમીક્ષા કર���ા માટે પશુપાલન શાખા,ખેતીવાડી શાખા તેમજ સિંચાઈ શાખા નાં અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી.
@CMOGuj @GujAgriDept @GujPRHDept @GujDCoffice @collectorjunag @InfoGujarat
Deeply saddened by the tragic accident on the Ferozepur-Fazilka highway that claimed the lives of eight family members who were on their way to immerse a relative’s ashes. 🙏 Heartfelt condolences to the bereaved family and prayers for those injured.
भारतीय जनता पार्टी गुजरात के वरिष्ठ नेता श्री @pradipsinhbjp जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएं।
सोमनाथ दादा आपको स्वस्थ जीवन और दीर्घायु प्रदान करे और राष्ट्रसेवा में आपका योगदान ऐसे ही बना रहे।
અમરેલી લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી ભરતભાઇ સુતરિયા જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સોમનાથ મહાદેવ સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.