મારી શિક્ષક તરીકેની પ્રથમ કર્મભૂમિ એટલે મારું બોરીગાળા ગામ આ ગામે લોક ડાયરામાં મને આમંત્રિત કર્યો એ બદલ આનંદ અનુભવું છું.
તારીખ-5/04/2026
#lokdayro#borigala
ફિક્સ પગાર નું કંઈક કરો સરકાર.... કારણ કે 26 હાજર માં લોકો ને ફેમિલી ચલાવી મુશ્કેલ પડે છે અને સિટી માં તો બોવજ અઘરું પડી જાય છે તો કર્મચારી નું તો કંઈક વિચારો..... #Remove_Fixpay_in_gujarat
📌સમાજ ઉત્થાન,વિકાસ માટે શિક્ષણ સિવાય ઉદ્ધાર નથી બાળકો માટે શિક્ષક માગવા એ કોઈ અપરાધ છે?
કચ્છ માં આટ આટલી જગ્યાઓ ખાલી છે તો સરકારે નીતિ વિષયક નિર્ણય લઈ તમામ ખાલી જગ્યાઓ ઉપર ત્વરિત નિમણૂક આપવી પડે,તો જ શાસકો સાચા અર્થમાં "પ્રજા વત્સલ" કહી શકાય 🇮🇳
@Gajendrasinh_b_@Raviraj506
બહુ જોર શોરથી કહ્યું હતું કે…
કચ્છમાં જે રેગ્યુલર ભરતી થવાની હતી એ તો થશે જ…સ્પેશિયલ ભરતી થશે...સ્થાનિકને લેશે… પૂરતા શિક્ષકો મળશે…કચ્છમાં શિક્ષકોનો કોઈ પ્રશ્ન નહીં રહે…
તેના ૫ મહિના પછી પણ એવું કાંઈ થાય એવું ��ાગતું નથી તો રાજીનામું આપી દેવું જોઈએ!? @aniruddhdavebjp
गुजरात सरकार स्कूल प्रवेशोत्सव कार्यक्रम चला रही है, लेकिन गुजरात के शिक्षा मॉडल की कड़वी सच्चाई यह है कि, आज भी 1600 स्कूल एक शिक्षक के भरोसे चल रही हैं।
1456 स्कूलों में बच्चों के बैठने के लिए कमरे नहीं हैं। शिक्षा के बिना हम विश्वगुरु बन ही नहीं सकते।
एक तरफ सरकार निजी स्कूलों को बढ़ावा दे रही है और सरकारी स्कूलों को बंद कर रही है। पिछले कुछ सालों में सरकार ने 525 सरकारी स्कूल बंद किए हैं। अब सरकार ने जो नए आंकड़े दिए हैं, उनके मुताबिक सरकार 5912 स्कूल बंद करने जा रही है। 2015 में उन्होंने सदन में आंकड़ा दिया था कि निजी स्कूल 12502 थे, जो 2024-25 में बढ़कर 13490 हो गए हैं। दूसरी ओर सरकारी स्कूल 35,122 थे, जो घटकर 34,497 हो गए हैं। ये आंकड़े बताते हैं कि सरकार की रुचि निजीकरण में ज्यादा है। दूसरी तरफ, यह सुनिश्चित करने की कोई व्यवस्था नहीं है कि गरीब,आदिवासी, पिछड़े और सीमावर्ती इलाकों में रहने वाले बच्चे अच्छे स्कूलों में पढ़ सकें। स्कूलों में उचित बुनि��ादी ढांचे की कमी के कारण देश के भविष्य की तरह इन बच्चों का भविष्य भी अंधकारमय होता जा रहा है।
@EduMinOfIndia @EducationGujGov
@narendramodi @ArvindKejriwal
@Bhupendrapbjp @kuberdindor
@BJP4India @AamAadmiParty
ભરતી ટેટ ના માર્ક આધારે થવી જોઈએ છેલ્લા 5 વર્ષ થી સ્નાતક/અનુસ્નાતક અને b.ed જેવી ડીગ્રીઓ માં ટકાવારી આપવા માં કોઈ કચાસ રહી જ નથી 12 માં 50 ટકા લાવનાર ને b.ed માં 98 કોલેજ , માં 76 અને માસ્ટર માં 75 ટકા છે અને ટેટ માં માંડ 88 માર્ક છે બોલો આનું શુ કરવું???
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કાયમી શિક્ષકોની ભરતી ક્રમિક કરવા બાબત રજુઆત....
📌સત્વરે ધ��રણ ૯થી૧૨ ની ભરતી પ્રકિયા પૂર્ણ કરી ત્યારબાદ ધોરણ ૬થી૮ ના ઉમેદવારોનું જિલ્લા પસંદગી કરવામાં આવે જેમને લઈને રિપીટેશન અટકી શકે.✍️🏹
🏹 *"તમે જ તમારા આગેવાન છો."*🏹
💥💥💥 *આવતી કાલે તારીખ 8/5/25 ના રોજ 6થી8 વિદ્યા સહાયકના યોદ્ધાઓ પોતાની માંગણી અને લાગણીને સરકાર તેમજ શિક્ષણ વિભાગ સમક્ષ વ્યક્ત કરવા માટે ગાંધીનગર ખાતે સ્વયંભૂ અને સ્વેરછાએ ભેગા થઈ રહ્યા છે....*
📍સ્થળઃ *સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર.*
🕖સમય:-11 am