Realme P4 Lite 5G Sale LIVE: 7000mAh Battery Monster Drops to Just ₹11,499 – Budget 5G Phone Shock in India!
@nexvoradaily#realmeP4lite5g https://t.co/gachywsqHQ
ભાઈ બહેનના પ્રેમને વંદન,
આ સંબંધ ત�� જાણે કે ચંદન,
બંને રક્ષા કરે એકમેકની,
તેથી જ તો છે #રક્ષાબંધન
ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક સમાન #રક્ષાબંધન પર્વની આપ સૌને અનેકાનેક શુભકામનાઓ.
પી.એન. માળી ફાઉન્ડેશન, ડીસા દ્વારા "એક શામ ગૌમાતા કે નામ" ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. એકત્ર થયેલ ભંડોળનો ઉપયોગ ગૌશાળાઓની માળખાકીય સુવિધાઓ, ગૌમાતાના ભોજન, સ્વાસ્થ્ય સંભાળ અને અન્ય જરૂરી સવલતોના વિકાસ માટે કરવામાં આવશે, જેથી ગૌમાતાનું કલ્યાણ સુનિશ્ચિત થઈ શકે.
ચકી ચકી પાણી પી જા,
બે પૈસાનું પાણી પી જા.
દૈનિક કહે છે કે - નિશાળમાં પાણીથી સાફ કરેલ સ્લેટ પર નું પાણી તરત સૂકવવા માટે ગાવા કે બોલવામાં આવતું.
#20_માર��ચ
#વિશ્વ_ચકલી_દિવસ.
એક વિલુપ્ત થતી પ્રજાતિનો દિવસ એટલે 20 મી માર્ચ....(૧)
હથેળી અને મુઠીમાં રમાડવાની ખુબ જ ઈચ્છા થાય એવું પક્ષી,પરંતુ ક્યારેય રમાડ્યું નહિ એવી પક્ષી જાત એટલે ચકલી. તે સુંદર અને ગમી જાય એવો અવાજ કરતી ચકલી ધીરે ધીરે વિલુપ્ત થઈ રહી છે
ઉનાળો આવી ગયો છે ઘરની આજુબાજુ ચણ અને પાણીની વ્યવસ્થા રાખીએ. દિવસ દરમ્યાન પર્યાવરણ જાળવવા થોડો સમય ફાળવીયે
ચકી ચકી પાણી પી જા,
બે પૈસાનું પાણી પી જા.
દૈનિક કહે છે કે - નિશાળમાં પાણીથી સાફ કરેલ સ્લેટ પર નું પાણી તરત સૂકવવા માટે ગાવા કે બોલવામાં આવતું.
#20_મ���ર્ચ
#વિશ્વ_ચકલી_દિવસ.
એક વિલુપ્ત થતી પ્રજાતિનો દિવસ એટલે 20 મી માર્ચ....(૧)
तो आप इस लौकी के जूस का सेवन जरूर करें
2 से 3 महीने की अवधि में आपकी सारी heart की blockage को ठीक कर देगा 21 वें दिन ही आपको बहुत ज्यादा असर दिखना शुरू हो जाएगा
कोई आपरेशन की आपको जरूरत नहीं पड़ेगी
घर में ही हमारे भारत के आयुर्वेद से इसका इलाज हो जाएगा और आपका अनमोल शरीर और लाखों रुपए आपरेशन के बच जाएँगे आपने पूरी पोस्ट पढ़ी , आपका बहुत- बहुत धन्यवाद !