લોકો આવશે..જશે..વોટ્સઅપ યુનિ., પર આવતા જ્ઞાનથી દૂર રહો ..ગાંધી વિચાર આજે પણ એટલો જ સા્ર્થક છે..હત્યારા ગોડસે એ બાપુની હત્યા કરી..પણ આજે બાપુના વિચારો જીવંત છે…બાપુને વંદન ..
રેવન્યુ તલાટીનો નવો અભ્યાસક્રમ ખૂબ જ અણધાર્યો અને નવો છે.
છેવાડાના અને સીમિત સંસાધનો વાળા વિદ્યાર્થીઓ માટે આ બદલાવ અન્યાય સમાન છે.
વિદ્યાર્થીઓને બદલાવ નહિ, ન્યાય જોઈએ છે!
#Revised_Revenue_Talati_Syllabus
@TheOfficialSBI
नमस्ते SBI,
मैं SBI क्लर्क भर्ती 2024 का रजिस्टर्ड कैंडिडेट हूँ। मेरा प्रीलिम्स कॉल लेटर गुम हो गया है और 10 अप्रैल को मेरी मेन्स परीक्षा है। ईमेल ([email protected]) भेजा है लेकिन जवाब नहीं मिला। कृपया जल्द मार्गदर्शन करें।
Reg. No.: 2440366616
@Hiteshr88@Chiragkapuriya@sanghaviharsh@OfficialGsrtc ભાઈ કદાચ તમે ગુગલ પે ની હિસ્ટ્રી ચેક કરતા હશો.... પણ એક વાર બેંક નું સ્ટેટમેન્ટ ચેક કરજો આઈ ગયા હશે કદાચ....કેમ કે મારે આવું જ થયું હતું ત્યારે મેં હેલ્પ લાઈન નંબર પર કોલ કરીને પૂછ્યું ત્યારે મને આ વાત જાણવા મળી હતી.