ગુજરાત ના 5 લાખ NPS કર્મચારી અને ફિક્સ પે માંથી બીજાં આ���નાર 2 લાખ કર્મચારી આમ કુલ 7 લાખ કર્મચારી અને તેમના પરિવાર ને ધ્યાન માં લઇ. રાજસ્થાન , છત્તીસગઢ, ઝારખંડ ,પંજાબ ની માફક ગુજરાત માં જૂની પેન્શન લાગુ કરવા વિનંતી. #OPS4Gujarat
@CMOGuj @abpasmitatv @VtvGujarati @GSTV_NEWS
कौन कहता है आसमां में सुराख नहीं हो सकता एक पत्थर तो तबियत से उछालो यारो...पंजाब के माननीय मुख्यमंत्री श्री भगवंत मान जी ने पुरानी पेंशन बहाल करने की घोषणा किया.. आपका हृदय तल से धन्यवाद माननीय मुख्यमंत्री जी. @BhagwantMann@ArvindKejriwal@SanjayAzadSln@narendramodi
ચાલો ચાલો.....ગાંધીનગર🚶🚶🚶પોતાનો હક લેવા માટે....
Anitaben અને satyambhai એ આહવાન કર્યું છે.....સમય આવી ગયો છે એકતા અને શકિત બતાવવાનો...
જે લોકો nps માં હોવા છતાં ન જોડાય તો સમજવાનું કે તે ops ને લાયક નથી....
બંધબેસતી પાઘડી કોઈએ પહેરવી નહિ....🙏🙏
Ops સહી ઝુંબેશમાં ગુજરાત રાજ્યના ઘણા જિલ્લામાં અનિતાબહેન અને સત્યમભાઈ ના સમર્થન માં મોટી સંખ્યામાં શિક્ષકો/ કર્મચારીઓ હાજર રહી તેમને બળ પૂરું પાડ્યું જેની એક ઝલક ખેડા જિલ્લાના સહી અભિયાનની ફોટોમાં જોઈ શકાય છે.વધુ માં વધુ કર્મચારી આ શેર કરે અને સ��ર્થન આપે....#onlyOps