@Hasmukhpatelips શિક્ષકો વધારે સમય વર્ગખંડમાઁ આપી શકે તે માટે બિન શૈક્ષણિક કામગીરી આપવામાં ના આવે.
એકમ કસોટી જોવા માટે અને તેની ઓનલાઇન એન્ટ્રી પાછળ ખુબ સમય વેડફાય છે તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે.
ટોપ ૨૦માં ટ્રેન્ડિંગમાં AJ's Class! (@class_aj) Tweeted:
બધા કર્મચારીઓ નો એક જ વિચાર,
જૂની પેન્શન યોજનાનો છે નિર્ધાર.
#RestoreOldPension#NPS_QUIT_INDIA https://t.co/sCvITqYJnM