વડાપ્રધાન નો જન્મદિવસ આવી ગયો
નામીબીઆથી #ચિત્તા પણ આવી ગયા
પરંતુ #તલાટી નો આવી….
😅મહેક મહેક થઈ રહી છે ગામની માટી,
પણ ક્યાંય નથી દેખાતી પરીક્ષા તલાટી..😜
#વોટ્સ_એપ_યુનિવર્સિટી#fwd
આજ દિવાળી કાલ દિવાળી
#ભાજપ તારી છેલ્લી દિવાળી.
👆શબ્દો ઘણું કહી જાય છે..
લાભાર્થી ને લાભ નથી દેખાતો અને #અંધભક્તો ઔતિહાસિક નિર્ણય તરીકે થોપે છે..
માંગણી શું અને મળ્યું શું ?
કથની અને કરની માં જમીન આસમાન નો ફર્ક છે.
હજી ઑફિસિયલ GR આવશે એમાં કઈક નવું ગતકડું હસે
@jitu_vaghani