આજે 80's નો Trend ચાલે છે...
ફોટા તો આજે 80's જેવા બનાવી શકાય, પણ એ સમયની લાગણીઓ પાછી કચાંથી લાવશો?
ન મોબાઈલ હતો, न Instagram... પણ લોકો એકબીજાના દિલની બહુ નજીક હતા.
આજે બધું online છે, પણ કચાંક સંબંધો offline ગયા છે..
કાશ... એક વાર એ જમાનો પાછો આવે. ♡