प्रधानमंत्री मोदी जी के सबसे लंबे कार्यकाल के उपलक्ष्य में,ऊना नगर भाजपा द्वारा एक विशेष स्वच्छता अभियान का आयोजन में विधायक के.सी.राठौड़,भाजपा नेताओं,पार्षदों और बड़ी संख्या में कार्यकर्ताओं ने उत्साहपूर्वक इस अभियान में भाग लिया।@Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh@PMOIndia
ભારતના વિકાસ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણને સમર્પિત ૪,૩૯૯ દિવસો! 🇮🇳
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના સૌથી લાંબો સમય સેવારત ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે, જે તેમના પ્રત્યે જન-જનના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.
ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, વૈશ્વિક આંતરમાળખાકીય સુવિધાઓ અને આર્થિક સમૃદ્ધિ સાથે આજે આપણો દેશ 'વિકસિત ભારત' બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યો છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ માનનીય મોદીજીને ખૂબ-ખૂબ અભિનંદન!💐
@narendramodi
#LongestServingElectedPMModi
ગુજરાત @BJP4Gujarat સંગઠન મહામંત્રી, કુશળ સંગઠનકર્તા અને કાર્યકર્તાઓના માર્ગદર્શક માનનીય શ્રી @ratnakar273 જીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.પરમાત્મા આપને દીર્ઘ આયુષ્ય, ઉત્તમ આરોગ્ય અને સતત સફળતાપૂર્વક જનસેવામાં આગળ વધવા માટે શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
#Ratnakar_Birthday
ભારત રત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીના ૧૦૧ માં જન્મદિવસ નિમિતે યોગા કેન્દ્રમાં ભા.જ.પા.દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે MLA કે.સી.રાઠોડ તથા પાર્ટીના સૌ હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
@Bhupendrapbjp@BJP4India@BJP4Gujarat@PMOIndia
पूर्व प्रधानमंत्री श्री वाजपेयी जी के जन्मदिन की पूर्व संध्या पर सरदार पटेल जी की मूर्ति की सफाई की गई और माला पहनाई गई। साथ ही डॉ. बाबासाहेब जी की मूर्ति की सफाई की गई और माला पहनाई गई @Bhupendrapbjp@BJP4India@sanghaviharsh @J_I_Vishwakarma @CMOGuj@BJP4Gujarat@PMOIndia
*બિયારણ નો ઉગાવો ચેક કરી વાવેતર કરવું ત્યાર બાદ કોઈ પણ જાત ની ફરિયાદ સ્વીકારવામા આવશે નહીં..*આવું લખી આ દુકાન વાળો શું સાબિત કરવા માંગે છે ખેડૂત ને ખબર પડી જાય કે ઊગશે કે નહી..??વેપારી છટકવા ની બારી શોધે છે..! @CMOGuj@PMOIndia@jitu_vaghani@collectorgirsom@USDA@AgriGoI
हम जानना चाहते है
1) गाड़ी आने से कितनी मिनिट पहले गेट बंद करना पड़ता है?
2) जब गाड़ी नही आती है तब भी फाटक बंद रखने का कारण?
@WesternRly @DRMbhavnagar @rajesh_gohil@rashik_chavda
@PMOIndia कार्यालय को गुमराह करने वाला जवाब ऊना और गिरगढ्डा टी.डी.ओ.का है,दोनों ही तालुका प्रभारी हैं। जाँच करने के बजाय,वे @PMOIndiaको गुमराह कर रहे हैं। इससे स्पष्ट प्रतीत होता है कि ऐसे अधिकारी भी इस खरीद में भागीदार हैं. @CMOGuj@sanghaviharsh@DdoGirsomnath@collectorgirsom