સી.આર પાટીલ પાસે પ્રથમ વખત ચુંટણી લડી રહેલી AAPની કેટલી સીટ ઉપર ડિપોઝીટ ગઈ તેના આંકડાઓ છે, પરંતુ અફસોસ કે વર્ષોથી ભાજપને મત આપનાર કેટલા યુવાનોને નોકરી મળી? કેટલાને મળશે? કેટલી ભરતીમાં કૌભાંડ થયા? કેટલી ભરતી કોર્ટમાં લટકી? કેટલી ભરતી રદ્દ થઈ તેના આંકડા નથી.
#Rupaniji_Rozgar_Do
Gujarat Govt. recently closed around 6000 govt schools on the name of "school merge".
BJP has no vision, no will, no interest, no capacity for education.
Shame Shame Shame
👍✔️✔️✔️✔️
પ્રાથમિક શિક્ષણ એ શિક્ષણ નો પાયો છે, જો પાયાનું જ્ઞાન આપનાર શિક્ષકો જ શાળામાં નહીં હોય, તો ગરીબ વિદ્યાર્થીઓનું ઘડતર કેમ થશે?
🙏TET_1 અને TET_2 ના શિક્ષકોની ભરતી કરો.
👆👆👆👆👆👆👆
🔥🔥🔥🔥🔥🔥🔥
*TAT_અધુરીભરતી_અન્યાય*
*સંદભૅ, જુનાગઢ (વિસાવદર) ના MLAશ્રી દ્વારા "તમામ ખાલી જગ્યાઓ પૂર્ણ ભરવા" અને "ગ્રાન્ટેડ ની જાહેરાત" આપવા સંદર્ભે માનનીય શિક્ષણમંત્રીશ્રી ને રજૂઆત*