#શિક્ષકભરતી_ખાલી_રહેલી_જગ્યાઓ_પૂરી_ભરો
🙏 હાલમાં શરૂ TAT શિક્ષકોની 617 જગ્યાઓની ભરતીમા પણ અન્યાય થઇ રહ્યો છે, હજારો ઉમેદવારો મેરીટ યાદીમાં હોવા છતાં પણ "ભરતી બોર્ડ/શિક્ષણ વિભાગ" નિયમોના બહાના કાઢી અધુરી ભરતી કરે છે,
શા માટે વર્ષોથી ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરવામાં સરકાર કોરા વાયદાઓ આપે છે અને gpsc ની ભરતી ની જેમ ભરતી કરીએ છીએ એવા જવાબો આપે છે. શું જીપીએસસીની જેમ દર વર્ષે શિક્ષકોની ભરતી થાય છે. જો થતી હોય તો અમને આ બાબત સ્વીકારવામાં કોઈ વાંધો નથી.@devanshijoshi71@DixitGujarat @GujEduDept