Government aa numbers jovanu bhuli gy laage 6e!,
country mathi je students study mate abroad javanu plan karta hata emni mate promotion wadi marksheet yogya rahese?
@PMOIndia@CMOGuj@vijayrupanibjp@imBhupendrasinh
@CMOGuj@vijayrupanibjp#worst decision, શુ સરકાર એટલી પણ સક્ષમ નથી કે એક પરીક્ષા લઇ શકે ? ૧૨ મુ જે career નુ મુખ્ય વર્ષ કેહવાય એમાં આ પ્રકારનુ નિર્ણય ? સરકાર ચુંટણી ની વ્યવસ્થા કરી શકે છે પણ એક exam નથી લઇ શકતા. હોશિયાર વિદ્યાર્થી આખું વર્ષ મેહનત કરી હોય એમની સાથે સંપુ્ણપણે અન્યાય છે.
MORE THAN 4,00,000+ STUDENTS ARE GOING TO APPEAR IN THE UPCOMING GSEB BOARD EXAM. CBSE HAS ALREADY GIVEN THEIR STATEMENT. MANY OTHER STATE BOARDS HAVE GIVEN THEIR STATEMENT FOR CANCELLATION OR POSTPONE ON EXAMS. WHAT IS GOVERNMENT OF GUJARAT WAITING FOR?
@DiwalipuraYouth