"યદા ભૂતપૃથગ્ભાવમેકસ્થમનુપશ્યતિ ||
તત એવ વિસ્તારં બ્રહ્મ સમ્પદ્યતે તદા ||
અર્થાત- જે ક્ષણે માણસ પ્રાણીઓના જાત જાતના સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલા તથા એ પરમાત્મા થી જ સઘળાં પ્રાણીઓનો વિસ્તાર જુએ છે, એ જ ક્ષણે સચ્ચિદાનંદધન બ્રહ્મને પામી જાય છે. #સમરસતાસિધ્ધાંત#janmashtami2025
@policebhabhar આપ સૌની વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું. આપ સૌએ ભાવાત્મક અને લાગણીથી સન્માનભેર જે વિદાય આપી છે. એ માટે હું સદાય આપનો ઋણી રહીશ...આપ સૌનો ખૂબ ખૂબ આભાર🙏thank you bhabhar❤️ @policebhabhar#newinnings SOG branch bk.