યુવાનો દ્વારા મને રજૂઆત કરવામાં આવી છે !
માનનીય ઇસુદાન ભાઈ......ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૨૩૩ ,ખેતી મદદનીશ ની ભરતીની જાહેરાતને ઘણો ટાઈમ થઇ ગયો હોવા છતાં હજી સુધી અભ્યાસક્રમ નથી મળ્યો તો એના માટે તમે ટ્વીટ કરો એવી વિનંતી છે.
ભાઈ શ્રી @HHPATELGSSSB !
જો આવું હોય તો તુરંત ઘટતું કરવું !
જાહેરાત ક્રમાંક ૨૩૩/૨૦૨૪ ખેતી મદદનીશનો વિગતવાર અભ્યાસક્રમ આપવા નમ્ર વિનંતી આની સાથે જ જાહેર થયેલી જાહેરાત ૨૩૫ ,૨૩૪ નો અભ્યાસ ક્રમ આપી દિધેલ છે તો ખેતી મદદનીશ નો પણ અભ્યાસક્રમ આપવા વિનંતી. !