ગુજરાતના ખેડૂતોને દુષ્કાળ, સિંચાઈના પાણી અને ઘાસચારા માટે વલખાં મારવા પડે છે, છતાં ભાજપ સરકાર દુષ્કાળ જાહેર કરવા તૈયાર નથી!
એક તરફ અન્ય રાજ્યોમાં ભાજપ સરકાર દુષ્કાળ જાહેર કરી રહ્યાં છે, તો ગુજરાત સરકાર કોની રાહ જોઈ રહી છે? સૌની યોજનાનું પાણી બંધ કરીને ખેડૂતો સાથે મજાક કરવાનું બંધ કરો!
AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની સ્પષ્ટ ચેતવણી છે કે જો સરકાર હજુ પણ નહીં જાગે, તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભાજપને જનતાના આક્રોશનો સામનો કરવો પડશે.
@isudan_gadhvi, પ્રદેશ પ્રમુખ AAP ગુજરાત
▶️ ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે, સૌરાષ્ટ્રમાં સૌની યોજનાનું પાણી આપવામાં આવશે નહીં.
▶️ એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે, આ વખતે સૌરાષ્ટ્રના કોઈપણ જળાશયમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવશે નહીં.
- @Gopal_Italia , MLA વિસાવદર
I have been writing since 2020, and also earlier in Parliament, to Modi about how China is grabbing the hitherto undisputed Indian territory. I have also information that both Modi and our External Affairs Minister have denied this Chinese grabbing. When asked for a full map of Ladakh and Arunachal areas of India, the Duo decline to disclose even a map. Hence I may soon approach the Delhi High Court.
चीन को लाल आंख दिखाई नहीं जा रहीं, ट्रंप के सामने कुछ बोला नहीं जा रहा !
घर के बच्चों को पीटकर ही मजबूत नेता होने का एहसास ले लेते हैं महामानव
: अभिजीत दीपके, CJP फाउंडर
Modi, as PM, must speak up: Has Hardeep Puri lied in such a serious matter. Puri should be arrested and interrogated by a Special CBI group. The nation has a right to know.
Didn’t Hardeep Puri say he had never met Epstein one-on-one?
What kind of people does Modi like and chooses to have around him?
Do you need any more proof - why RSS and the right-wing can never ever respect and treat women as equals?
📸 US Dept of Justice