@Hasmukhpatelips માનનીય સાહેબશ્રી, આજે બહાર પડેલ જાહેરાત નંબર ૧૦૮,૧૦૯ અને ૧૧૦ એક જ ક્ષેત્ર સાથે સંકળાયેલ હોવાથી એમની પરીક્ષા અલગ અલગ દિવસે ગોઠવવા આપ સાહેબ શ્રીને મારી નમ્ર વિનંતી.🙏🙏🙏
@Hasmukhpatelips માનનીય સાહેબશ્રી, આજે બહાર પડેલ જાહેરાત નંબર ૧૦૮,૧૦૯ અને ૧૧૦ એક જ ક્ષેત્ર સાથે સંકળાયેલ હોવાથી એમની પરીક્ષા અલગ અલગ દિવસે ગોઠવવા આપ સાહેબ શ્રીને મારી નમ્ર વિનંતી.🙏🙏🙏
@Hasmukhpatelips Respected Sir,
Aje bahar padel jaherat number 108,109 Ane 110 same field ni hovathi exam alag alag divse rakhva aap saheb Shree ne namra vinanti.
@Hasmukhpatelips Respected Sir, GPSC 1-2 Exam ni jem GPSC ni other technical exam ma pan written and interview nu weightage na thay sake ? Other technical exam ma 50-50% Kem hoy che ?
@Hasmukhpatelips સાહેબશ્રી,
એક પ્રશ્ન મનમાં ઉદભવતો હતો. જેમ જીપીએસસી કલાસ ૧-૨ ની પરીક્ષામાં ઇન્ટરવ્યુ નું વેઇટેજ તેવી રીતે બીજી ટેકનિકલ પરીક્ષામાં ના થઈ શકે? લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ ના ૫૦-૫૦% માર્કસ હોય છે એટલે લેખિતપરીક્ષામાં ગમે એટલા માર્કસ હોવા છતાં ઘણી વાર ઇન્ટરવ્યુના લીધે રહી જવાય છે
@Hasmukhpatelips એક પ્રશ્ન મનમાં ઉદભવતો હતો. જેમ જીપીએસસી કલાસ ૧-૨ ની પરીક્ષામાં ઇન્ટરવ્યુ નું વેઇટેજ તેવી રીતે બીજી ટેકનિકલ પરીક્ષામાં ના થઈ શકે? લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ ના ૫૦-૫૦% માર્કસ હોય છે એટલે લેખિતપરીક્ષામાં ગમે એટલા માર્કસ હોવા છતાં ઘણી વાર ઇન્ટરવ્યુના લીધે રહી જવાય છે. સાહેબ
@Hasmukhpatelips Hello Sir, GPSC Administrative Class 1-2 ma interview nu jem weightage hoy che tem baki ni GPSC technical exam ma kem nathi hotu?
Is it okay to have 50-50% weightage of written exam and interview in other GPSC technical exam?