શહેરી વિકાસ વિભાગના e-Nagar પોર્ટલ દ્વારા હવે તમામ મહત્ત્વની સરકારી સુવિધાઓ ઉપલબ્ધ છે તમારા આંગળીના ટેરવે. ઘરે બેઠા જ વિવિધ પ્રમાણપત્રો અને સેવાઓનો લાભ લો અને સમય બચાવો.
#eNagar#DigitalGujarat#UrbanDevelopment
શહેરીકરણના પડકારોને એક સમસ્યા નહીં, પરંતુ પ્રગતિ અને પરિવર્તનના અવસર તરીકે જોવાના અભિગમ પર ગુજરાત સરકાર હરહંમેશ કાર્યરત રહી છે.
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
બારડોલી શહેરમાં વિકાસનું વધુ એક સોપાન
બારડોલી નગરપાલિકામાં ₹28.50 કરોડના ખર્ચે નિર્મિત 'અસ્તાન રેલ્વે ઓવરબ્રિજ'નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઓવરબ્રિજથી સ્થાનિકોની મુસાફરી હવે વધુ સરળ અને ઝડપી બનશે.
#UrbanDevelopment
અર્બન ગુજરાતની નવી લાઈફલાઈન એટલે મેટ્રો
60 કિમીથી વધુના ઓપરેશનલ નેટવર્ક સાથે શહેરો ગતિશીલ બની રહ્યા છે. પ્રદૂષણમુક્ત સફર અને સમયની બચત સાથે મેટ્રો બની રહી છે લાખો નાગરિકોની પહેલી પસંદ.
#MetroRevolution#UrbanGujarat
સેવાઓ થઈ હવે આંગળીના ટેરવે
શહેરી સુવિધાઓને વધુ સુગમ બનાવવા માટે આવો ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપીએ. હવે લાઈનોમાં ઉભા રહેવાની ચિંતા છોડો અને ઘરે બેઠા જ સરકારી સેવાઓનો લાભ લો.
#DigitalGujarat#EServices#UrbanDevelopment#EaseOfLiving
બારડોલીની સુવિધામાં વધુ એક સોપાન
શહેરી વિકાસના મિશન સાથે બારડોલીના નાગરિકોની સગવડતા માટે અસ્તાન રેલ્વે ઓવરબ્રિજ ટૂંક સમયમાં જનતા માટે ખુલ્લો મુકાશે. આ બ્રિજથી ટ્રાફિક અને ફાટકની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.
#Bardoli#UrbanDevelopment
શહેરી મુસાફરી બની ઝડપી અને સુખદ
જન સુખાકારીના મિશન સાથે ગુજરાતના શહેરો વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. 62.7 કિમીનું મેટ્રો નેટવર્ક નાગરિકોની સેવામાં કાર્યરત છે. મેટ્રો હવે માત્ર પરિવહન નહીં, પણ ગુજરાતની લાઈફલાઈન છે.
#GujaratMetro#UrbanDevelopment
પાલનપુર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ₹32.92 કરોડના ખર્ચે ‘સ્ટોર્મ વોટર ડ્રેનેજ’ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ આધુનિક આયોજનથી નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની જૂની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે.
#UrbanInfrastructure#UrbanDevelopment
ગુજરાતના શહેરો બની રહ્યા છે સ્માર્ટ, સુવિધાજનક અને આધુનિક!
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત આધુનિક સુવિધાઓ અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ગુજરાતના શહેરોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે.
#SmartCityMission#UrbanDevelopment
હવે શહેરો બનશે ગુજરાતના ગ્રોથ હબ🏢
આઈકોનિક અને નવીન પ્રોજેક્ટ દ્વારા શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાના હેતુથી અર્બન ચેલેન્જ ફંડ હેઠળ ₹100 કરોડની જોગવાઈ
#UrbanDevelopement#Smartcities#Growthhub