ખેડૂતો સાથેની કામગીરી માટે fieldમાં જવું પડે છે અને સાથે online reporting પણ કરવી પડે છે. બંને કામગ���રી માટે યોગ્ય સાધન-સુવિધા જરૂરી છે.
#GramsevakNyayLadat @GujaratFirst @sandeshnews
ધોળકા તાલુકામાં ફરજ બજાવતા ગ્રામસેવક તરીકે ખેડૂતો સાથે સીધો સંપર્ક રાખ���ં છું. ખેડૂત સેવા માટે જરૂરી કાર્યસુવિધા ઉપલબ્ધ થવી જરૂરી છે.
#GramsevakNyayLadat @GujaratFirst @VTVGujarati
આદરણીય શિવરામભાઇ ચૌધરી (ધિણોજ),
���પ્રગતિશીલ ખેડૂત તરીકે ગ્રામસેવક ની ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવવા તેમજ ખેડૂતોને પડતી તકલીફો રજૂ કરી તેના નિવારણ અર્થે સરકારશ્રીને યોગ્ય ભલામણ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર! આપનું આ સરાહનીય કાર્ય સમગ્ર ખેડૂત સમાજ માટે પ્રેરણાદાયી છે.
#GramsevakNyayLadat #gramsevak
ખેડૂતોની કામગીરી માટે ગામડાઓમાં સતત આવનજાવન રહે છે. વઢવાણ વિસ્તારમાં ફરજ બજાવતા ગ્રામસેવક તરીકે યોગ્ય field supportની જરૂરિયાત અનુભવાય છે.
#GramsevakNyayLadat@GujaratFirst@SandeshNews
ડીસા તાલુકાના ગ્રામસેવક તરીકે ખેડૂતોના ઘરે, ખેતરે અને ગામમાં જઈને કામગીરી કરું છું. આ field-based કામગીરી માટે યોગ્ય support જરૂરી છે.
#GramsevakNyayLadat@Zee24Kalak@SandeshNews
ખેડૂતોની યોજનાનો લાભ યોગ્ય રીતે મળે તે માટે સ્થળ તપાસ કરવી પડે છે. વાછડાલ સેજામાં આ કામગીરી દરમિયાન જરૂરી મુસાફરી અને કાર્યસુવિધાની જરૂરિયાત અનુભવાય છે.
#GramsevakNyayLadat@divyabhaskar@SandeshNews
🤝 ખેડૂતનું સમર્થન
સમૌ નાના ગામના ખેડૂત શ્રી દેસાઈ કમલેશભાઈ હીરાભાઈ ખેડૂતો માટે ગ્રામસેવકો દ્વારા થતી કામગીરી જણાવી, તેમની ન્યાયસંગત માંગણીઓનો ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
વિવિઘ સેજામાં ખેડૂતોની કામગીરી સાથે અનેક મોબાઇલ એપ્લિકેશનમાં માહિતી અપડેટ કરવાની જવાબદારી રહે છે. જરૂરી digital resources મળવા જોઈએ.
#GramsevakNyayLadat@SandeshNews@GujaratFirst
ડીસા તાલુકાના ગ્રામસેવક તરીકે ખેડૂતોના ઘરે, ખેતરે અને ગામમાં જઈને કામગીરી કરું છું. આ field-based કામગીરી માટે યોગ્ય support જરૂરી છે.
#GramsevakNyayLadat@Zee24Kalak@SandeshNews
🌾 ગ્રામસેવક ન્યાય લડતને ખેડૂતનું સમર્થન! ✊
ડીસા તાલુકાના સોયલા ગામના જોશી નારણભાઈ લાભશંકરભાઈ દ્વારા ગ્રામસેવકના પડતર પ્રશ્નો અને ન્યાયની લડતને સમર્થન આપવામાં આવ્યું. 🤝
ખેડૂત અને ગ્રામસેવક સાથે — ન્યાય માટે એકજૂથ! ✊🌾
#GramsevakNyayLadat@Guj_Gramsevak@jitu_vaghani
ગ્રામસેવકની field dutyમાં અનેક ગામો અને ખેડૂતો સાથે સંકલન કરવું પડે છે. કામગીરીની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓ અંગે વિચારણા કરવા વિનંતી.
#GramsevakNyayLadat@VTVGujarati@Zee24Kalak
🌱 ખેડૂતની વાત, ગ્રામસેવકના હક માટે
રફુદડ મોટી ગામના ખેડૂત શ્રી નરેન્દ્રભાઈ હેમંતભાઈ વડોલીયા ગ્રામસેવકો સાથેના પોતાના અનુભવ સાથે તેમની ન્યાયસંગત માંગણીઓને સમર્થન આપી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel